________________
૧૪
શ્રેય તેમને છે. પુસ્તકની જ્યારે રૂપરેખા જ તૈયાર થઈ હતી ત્યારે વાતચીત થતાં આ પુસ્તક ખૂબ સુંદર અને ઉપયેગી ખનશે એવા આશીર્વાદ આપનાર ચેગીપુરૂષ સહજાન ંદઘનજી (સ્વ. ભદ્ર મુનિમહારાજ )ને હું કેમ ભૂલી શકું? પેાતાના અંતરના આશીવચનથી આ પુસ્તકને. અલંકૃત કરનાર પ્રભાવક પ્રવચનકાર પ. પૂ. મુનિમહારાજ શ્રી ભ્રૂવનવિજયજી ગણિ, તથા પ. પૂ. શ્રી યશોવિજયજી મહારાજ તથા આત્મા માના પ્રેરણાદાતા પ. પૂ. મુનિ શ્રી મિત્રાનંઢ વિજયજી મહારાજને નમસ્કાર કરીને મારે તે સૌ પ્રત્યેના આદરભાવ પ્રગટ કરૂ છું. ઉપરાંત કેટલાક વખતથી હું. વિદ્વાન મુનિમહારાજોના સમાગમમાં છું, અને તેમના ઉપદેશનુ પાન કરુ છું. · શ્રી જિનેશ્વર મહિમાનું આ પુસ્તક તૈયાર થતું હતું ત્યારે જે પૂ. આચા` મહારાજાએ તથા વિદ્વાન મુનિ મહારાજોએ મને મૌખિક આશીર્વાદ આપ્યા છે તેમના ઉપકાર પણ હું... કેમ ભૂલી શકું? એ સૌ મુનિમહારાજોને પણ વંદન કરીને મારે તેમના પ્રત્યેના આદરભાવ પ્રગટ કરૂ છુ.
આ પુસ્તકની પ્રસ્તાવના જૈન સાહિત્યના સનિષ્ઠ લેખક મુ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની અનુભવી કલમે લખાઈ છે, તે ખૂમ આનદનો વિષય છે. તેએ હાલમાં નિવ્રુત્ત હવા છતાં જૈન સાહિત્ય સખ`ધી વિધવિધ પ્રવૃત્તિઓમાં ગુંથાયેલ હાવાથી, સમયના અભાવ છતાં તેમણે આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી છે. અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org