________________
જૈન મુનિ અને તેમનું માહાસ્ય
૧૪૨
જન મુનિની મહત્તા
શુધ્ધ પંચ મહાવ્રતધારી ભિક્ષુકે જે રિદ્ધિ અને મહત્તા મેળવી છે તે બ્રહ્મદત્ત જેવા ચક્રવર્તીએ લમી, કુટુંબ, પુત્ર, કે અધિકારથી મેળવી નથી, એમ મારું માનવું છે !
પાનું ૪૯
અહંના કહેલાં તવરૂપ સાબુ, અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને, આત્મવસ્ત્રને ધનાર નિગ્રંથ ગુરુ છે.
પાનું ૮૩
ગુરુ-શિષ્યને અનુકરણ યોગ્ય વિવેક
ગૌતમસ્વામી ચાર જ્ઞાનના ધર્યા હતા અને આનંદ શ્રાવક પાસે ગયા હતા. આનંદ શ્રાવકે કહ્યું “મને જ્ઞાન ઉપર્યું છે” ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું “ના, ના એટલું બધું હાય નહીં, માટે આપ ક્ષમાપના લો” ત્યારે આનંદશ્રાવકે વિચાર્યું કે આ મારા ગુરુ છે, કદાચ આ વખતે ભૂલ ખાય છે, તે પણ ભૂલ ખાઓ છે એમ કહેવું
ગ્ય નથી, ગુરુ છે માટે શાંતિથી કહેવું યોગ્ય છે એમ ધારી આનંદશ્રાવકે કહ્યું કે, “મહારાજ! સદ્દભૂત વચનને મિચ્છામિ દુકકર્ડ કે અસદ્દભૂત વચનને મિચ્છામિ દુક્કડં ?” ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું કે “અસદ્દભૂત વચનને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org