________________
જિનેશ્વર ભગવાનની ભક્તિ
૧૧૧
(એકાંત) પ્રભાત, પ્રથમ પહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતન ભકિત સર્વ કાળે સેવ્ય છે.
પાનું ૩૨૩ પત્રાંક નં. ૨૫૩
એક પુરાણપુરુષ અને પુરાણુપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી.
જેમ હરિએ ઈચ્છલે કમ દેશે તેમ દેરાઈએ છીએ.
- પાનું ૩૨૬ પત્રાંક નં. ૨૫૫
સર્વશક્તિમાન હરિની ઈચ્છા સદૈવ સુખરૂપ જ હોય છે, અને જેને કોઈ પણ વ્યકિતના અંશે પ્રાપ્ત થયા છે એવા પુરુષે તે જરૂર એમ જ નિશ્ચય કરે કે “હરિની ઈચ્છા સદેવ સુખરૂપ જ હોય છે.”
પાનું ૩૨૯ પત્રાંક નં. ૨૫૯
ગ્ય
આત્માથે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા છે.
પાનું ૩૪૩ પત્રાંક નં. ૨૯૭
“આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિગ્રંથ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org