________________
શ્રી જિનેશ્વર મહિમા
ઈશ્વર પર વિશ્વાસ રાખવે એ એક સુખદાયક મા છે. જેના દૃઢ વિશ્વાસ હોય છે, તે દુ:ખી હેાતા નથી; અથવા દુ:ખી હાય તા દુ:ખ વેદતા નથી. દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે.
૧૧૦
આલ્મેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રાધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવે, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાના આપણે સંકલ્પ પણ ન કરવા.
વીતરાગ ભક્તિને બહુ જ ઈચ્છજો.
પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતા હોય તે પણ કરવા ચેાગ્ય જ છે.
પાનું ૨પર
પત્રાંક નં. ૧૩૩
પરમાનદરૂપ હિરને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સ કૃતિ, વૃત્તિ અને લેખના હેતુ છે.
હાય તેવાં પુસ્તકે સમજશે,
Jain Educationa International
પાનું ૩૦૪ પત્રાંક નં. ૨૧૭
સત્સંગ ભક્તિ અને વીતરાગતાનું માહાત્મ્ય વર્ણ બ્યુ
For Personal and Private Use Only
પાનું ૩૨૧ પત્રાંક નં. ૨૪૭
પાનું ૩૨૩
પત્રાંક નં. ૨૫ર
www.jainelibrary.org