________________
- શ્રી જિનેશ્વર મહિમા વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સવકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશકિત છે, કેમ કે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એ પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણશીલતાથી આયે, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભકિતને કર્તા છે, માટે મારે છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર!
જે સહુએ સદ્ગુરુની ભકિત નિરૂપણ કરી છે, તે ભકિત માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભકિતને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણુને જે ભકિતનું નિરૂપણ કર્યું છે, તે ભકિતને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હે !
પાનું ૪૪૭ પત્રાંક નં. ૪૯૩
શ્રી વીતરાગને પરમભકિતએ નમસ્કાર.
પાનું ૫૧૦ પત્રક નં. ૬૬૭
અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સધર્મને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org