________________
શ્રી જિનેશ્વરને નમસ્કાર
ફળમાં પુરુષને વિષે જેનાં વચનથી ભકિત ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ.
ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાયે જાય એ નથી, એવી નિશ્ચળ શ્રધ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગને નમસ્કાર કરીએ છીએ.
ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવને વિચાર થવા અથે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે ગાદિક અનેક સાધનને બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેને ઉદ્દેશ છે, તે તીર્થકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.
(અપૂર્ણ)
પાનું ૪૧૩
પત્રાંક નં. ૪૩૬ જે પુરુષેએ જન્મ, જરા, મરણને નાશ કરવાવાળે, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ પુરુષ, તેના ચરણારવિંદ સદાય હદયને વિષે સ્થાપન રહે!
જે છ પદથી સિદ્ધ છે, એવું આત્મસ્વરૂપ તે જેનાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org