________________
જિનેશ્વરનાં વચનામાં પૂર્ણ શ્રધ્ધા
૧
tk ;
ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાને સ જ નથી, તેના અવલખને રહી સીસું રેડયું હેાય એવી રીતે શ્રધ્ધાને આઘે પણ મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાના પ્રસંગ આવે ત્યારે વે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષાએ જ્ઞાન જે મતિથી કહ્યુ છે, તે મતિ જીવમાં છે નહી', અને આ! જીત્રની મતિ તા શાકમાં મીઠું ઓછું પડયુ. હાય તે તેટલામાં જ રેકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની મતિને મુકાબલે કચાંથી કરી શકે ? તેથી ખારમા ગુણુસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે.
આ
પાનું ૭૬૦ ઉપદેશ નોંધ ૧ ૩૧
વીતરાગપુરૂષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય ? સભ્યજ્ઞાન કયાંથી થાય ? સમ્યક્દન કયાંથી થાય ? સભ્યચરિત્ર કચાંથી થાય ? કેમ કે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હાતી નથી.
»»
હું મુમુક્ષુ ! વીતરાગ પઢ વારવાર વિચાર કરવા ચેાગ્ય છે, ઉપાસના કરવા ચેાગ્ય છે, ધ્યાન કરવા ચેગ્ય છે.
F
Jain Educationa International
For Personal and Private Use Only
પાનું ૯૩૪ હાથમાંધ ૨ ૩ પ
www.jainelibrary.org