________________
જિનેશ્વરનાં વચનામાં પૂ શ્રદ્ધા
શ્રી જિને કહેલા ભાવા અધ્યાત્મ પરિભાષામય હાવાથી સમજાવા કઠણ છે. પરમ પુરૂષના ચેગ સપ્રાપ્ત થવા જોઇએ.
જિનપરિભાષાવિચાર યથાવકાશાનુસાર વિશેષ નિર્દિ
ધ્યાસ કરવા ચેાગ્ય છે.
વીતરાગાના માર્ગની ઉપાસના કર્તવ્ય છે.
વીતરાગશ્રુતના અભ્યાસ રાખજો.
૮૯
પાનું ૫૯૬ પત્રાંક નં. ૭૧૪
વીતરાગશ્રુતનું માહાત્મ્ય
જેમ બને તેમ વીતરાગશ્રુતનું અનુપ્રેક્ષન (ચિંતવન) વિશેષ ક બ્ય છે, પ્રમાદ પરમ રિપુ છે; એ વચન જેને સમ્યક્ નિશ્ચિત થયું છે તે પુરુષા કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઇચ્છતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
પાનું ૭૧૬ પત્રાંક નં. ૮૫૨
પાનું ૭૧૭ પત્રાંક નં. ૮૫૫
સસમાગમના અભાવે વીતરાગશ્રુત, પરમશાંતરસ
પાનું ૭૧૬ પત્રાંક નં. ૮૫૩
www.jainelibrary.org