________________
૮૬.
શ્રી જિનેશ્વર મહિમા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વસ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશે નહીં. તેની શિક્ષાની કઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખોળામાં અર્પણ કરે, એ જ મોક્ષને માર્ગ છે..
પાનું ૧૯૧
( પત્રક નં. ૩૭ - સર્વ દર્શનની શૈલીને વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને મેહરહિત પુરુષનું બેધેલું નિદર્શન વિશેષ માનવા ગ્ય છે.
એ ત્રણ દોષથી રહિત, મહાઅતિશયથી પ્રતાપી એવા તીર્થકર દેવ તેણે મિક્ષના કારણરૂપે જે ધર્મ બે છે, તે ધર્મ ગમે તે મનુષ્ય સ્વીકારતાં હોય પણ તે એક પદ્ધતિએ હવા જોઈએ, આ વાત નિઃશંક છે. : અનેક પદ્ધતિએ અનેક મનુષ્ય તે ધર્મનું પ્રતિપાદન કરતા હોય અને તે મનુષ્યને પરસ્પર મતભેદનું કારણ થતું હોય તે તેમાં તીર્થકર દેવની એક પદ્ધતિને દોષ નથી પણ તે મનુષ્યની સમજણશકિતનો દોષ ગણી શકાય.
એ રીતે નિગથધર્મ પ્રવર્તક અમે છીએ, એમ જુદા જુદા મનુષ્ય કહેતા હોય, તે તેમાંથી તે મનુષ્ય પ્રમાણુબાધિત ગણી શકાય કે જે વીતરાગ દેવની આજ્ઞાન સદૂભાવે પ્રરૂપક અને પ્રવર્તક હેય.
પાનું ૧૯૩ પત્રક નં. ૪૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org