________________
(૮) શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવા અહિંસા ધર્મ શ્રી જિનના છે,
(૯) જેનું અપાર માહાત્મ્ય છે, એવી તી કરદેવની વાણીની ભક્તિ કરો.
(૧૦) પ્રાણી માત્રને રક્ષક, અધવ અને હિતકારી એવા કાઈ ઉપાય હાય તે તે વીતરાગના ધર્મ જ છે.
(૧૧) શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે, તેની પ્રતીતિ જિન પ્રતિબિ ંબ સૂચવે છે; તે શાંત દશા પામવા સારું જે પતિ અથવા અનુકરણ અથવા માતેનુ નામ ‘જૈન,” જે માગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે.
(૧૨) સઘળાં ધર્મોમાં દયા સંબંધીના થેાડા થોડા આધ છે ખરો પણ એમાં તે જૈન તે જૈન છે.
(૧૩) જૈન જેવું એક પૂર્ણ અને પવિત્ર દન નથી, વીતરાગ જેવા એ દેવ નથી, તરીને પાર પામવું હોય તો સના દનરૂપ કલ્પવૃક્ષને સેવે.
(૧૪) શ્રી જિનેશ્વર ભગવાને કહેલું સસ્વરૂપ યથાતથ્ય જ છે.
“નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે, મન તાપ ઉતાય તમામ મટે, અતિ નિરતા વણ દામ ગ્રહેા, ભજીને ભગવંત ભવંત લહેા.'
4 વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ; ઔષધ જે ભવરેગનાં કાયરને પ્રતિકૂળ
Jain Educationa International
For Personal and Private Use Only
ܕܪ
www.jainelibrary.org