________________
જિનાગમ સ્તુતિ
-
-
-
-
સ્વદોષ જોવાનું મહત્વ સત્સમાગમ અને સશાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા ચગ્ય છે. એમ શ્રી જિનાદિ મહાપુરૂષોએ કહ્યું છે.
જ્યાં સુધી પિતાના દેષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય ત્યાં સુધી સપુરૂષને કહેલે માગ પરિણામ પામ કઠણ છે. આ વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કર ઘટે છે.
પાનું ૫૩૭
પત્રાંક નં. ૬૧૬ સંયોગ સર્વ દુઃખનું મૂળ સર્વ દુઃખનું મૂળ સંગ (સંબંધ) છે. એમ જ્ઞાનવંત એવા તીર્થકરેએ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ દીઠું છે. જે સંગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે, અંતર્સબંધીય અને બહાસંબંધીય.” અંતર્સગનો વિચાર થવાને આત્માને બાહ્યસંગને અપરિચય કર્તવ્ય છે, જે અપરિચયની સપરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરૂષોએ પણ કરી છે.
પાનું પપ૬
પત્રક નં. ૬૫૯ સર્વ દુઃખ ક્ષયને ઉપાય સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વજ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે, એમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org