________________
-
શ્રી જિનેશ્વર મહિમા પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃતિ જોઈએ, એમાં સંદેહ નથી.
પાનું ૫૫૮
પત્રાંક નં. ૬૫ આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજુ નિમિત્ત કોઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતું નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયે હોય તે પણ વિશેષ વિશેષ લોકાશ રહેતું હોય તો તે ફળ નિર્મૂળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જે નિજબુધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તે સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને? જે પ્રસંગમાં મહા જ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તે અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે, કાર્યો કર્યો અને પરિણામે પરિણામે તેને લક્ષ રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું, એ શ્રી વધમાનસ્વામીની છવાસ્થ મુનિચર્યાને દષ્ટાંતે અમે કહ્યું હતું.
પાનું ૪૮૦
પત્રક નં. પરતું જ્ઞાનીઓને પરિગ્રહ ત્યાગને ઉપદેશ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એ આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજન! અંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org