________________
જિનાગમ સ્તુતિ
માર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃધ્ધિ કરવાની કલ્પના કર્યો જેવુ' કરીએ તે મને.
એ આદિ ઘણાં કારણેાથી પરમા ષ્ટિથી જે એધ્યું છે તે જ ચેાગ્ય જોવામાં આવે છે.
નિવૃત્તિ સેવન એ જ જ્ઞાનીની આજ્ઞા
પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. તથારૂપ ચેગમાં અસમતા હોય તે નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીય ગેાપબ્યા સિવાય અને તેટલે નિવૃત્તિ સેવવા ચેાગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવા એમ આજ્ઞા છે.
પાનું ૫૮૩ પત્રાંક નં ૭૦૩
અષ્ટમી, ચતુર્દશી આદિ પતિથિએ એવા આશયથી સુનિયમિત વનથી વવા આજ્ઞા કરી છે.
Jain Educationa International
આરંભ પરિગ્રહ ત્યાગની જરૂરિયાત
જ્ઞાનીપુરુષાએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણ કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગના ઉપદેશ ક છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્તો છે, માટે મુમુક્ષુ
For Personal and Private Use Only
પાનું ૭૪૫ પત્રાંક ન. ૯૪૩
www.jainelibrary.org