________________
શ્રી વીતરાગ તિ नारका अपि मोदन्ते यस्य कल्याणपर्वसु। पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः॥ शमोऽद्भुतोऽद्भुतं रुपं, सर्वात्मसु कृपाद्भुता । सर्वाद्भुतनिधीशाय तुभ्यं भगवते नमः ॥
શ્રી હેમચંદ્રાચાર્યજી જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભજના રે, સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજના રે, ષડ્રદરિષણ જિન અંગ ભર્યું જે, ન્યાસ ષડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, ષટ દરિસણુ આરાધે રે.
શ્રી આનંદઘનજી ચંદ્રકિરણ જસ ઉજજવલ તેરે, નિર્મલ ત સવાઈ, જિન સેવે નિજ આતમ રૂપી અવર ન કાંઈ સહાઈ સખીરી.
શ્રી આત્મારામજી મહામેહાન્ધારે પરમપથને દીપ ધરતા, વહાવી વાણુને જગત જીવના પાપ હરતા, અને દેવેન્દ્રો સૌ તુમ ચરણની સેવા કરતા, નમું ભાવે અહંન! તમથી ભવી સંસાર તરતા.
શ્રી પ્રિયદર્શન પ્રભુજીને અવલંબતા, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ, દેવચંદ્રની સેવના, આપે મુઝ હે અવિચલ સુખવાસ. રાષભ.
શ્રી દેવચંદ્રજી, મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન નમીં તાહી જાતે ભયે અરિહંતાદિ મહાન.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org