________________
[૮ર
ચાર પ્રકારના સંસારી જીની પ્રતિપતિ,
પ્રશ્ન–હે ભગવંત, એ રત્નભા પૃથ્વી આકારે છે? ઉતર–હે ગૌતમ, ઝાલરને આકાર (ગાળ) છે. પ્રશ્ન- હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનું બરકાંડ એ આકારે છે? ઉત્તર–હે તમે, ઝાલરને આકારે (ગાળ) છે. પ્રશ્ન- હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનું બરકાંડનું પ્રથમ રત્નકાંડ એ આકારે છેઃ ઉત્તર-- હે ગૌતમ, ઝાલરને આકાર (ગાળ) છે. એમ જાવત સોળમા રીકાંડ પયંત જાણવું. એમજ પંકબહુલકાંડ, અપબહુ લકાંડ, ઘોદધી, ધનવાય, તનવાય, ને આકાશ. એ સર્વે ઝાલરને આકારે (ત ગેળ) છે. પ્રશ્ન – ભગવત, બીજી શકરપ્રભા પૃષ્ણ ચ્ચે સંરધાને (આકાર) છે? ઉતર– મૈતમ, શકરપ્રભા, તેને ઘનોદધી, ઘનવાય પ્રમુખ સર્વ ઝાલરને આકારે છે. તે જેમ શકરપ્રભાની વ્યક્તવ્યતા કહી. એમ જાત સાતમી નરક પયંત જાણવી. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના પુર્વલા છેડા થકી કેટલે અબાધાએ છે. લોકને અંત છે? ઉત્તર– હે ગૌતમ, બાર એજન અબાધાઓ લેકને અંત છે (એટલે બાર જોજન છે. અલેક છે.) એમ દલણથી, પશ્ચિમથી ને ઉત્તરથી પણ બાર જન છે. અલોક છે. પ્રશ્ન- હે ભગવંત, બીજી શકરપ્રભા પૃથ્વીના પુર્વલા છેડાથી કેટલું છેઅલક છે? ઊ તર– હે ગૌતમ, એક જોજનને ત્રીજે ભાગે ઉણાં તેર જોજન છે. અલોક છે. એમ ચારે દિશાએ બાર જોજનને બે ત્રિયાંશ છેટે અલોક છે. પ્રશન–હે ભગવંત, ત્રીજી વાળુપ્રભા પૃથ્વીની પૂર્વ દિશાના છેડાથકી કેટલું છેઅલોક છે? ઉતર–હે નતમ, એક જનને ત્રીજે ભાગે અધિક તેર જન છેટે અલેક છે. એમ ચારે દિશાએ અબાધાઈ (છેટો) અલેક છે. પ્રશ્ન–હે ભગવંત, પ ચારે નરં ચારે દિશાથી અલેક કટલે છેટે છે? ઉતર—હે ગૌતમ, ચોથી પંકિમભાથી રાઉદ જોજન છે. એક છે. પાંચમી ધુમપ્રભાએ એક જોજનના ત્રીજા ભાગે ઉણા પર જોજન છે. અલેક છે. છઠ તમપ્રભાએ એક જોજનના ત્રીજા ભાગે અધિક પનર જેજને અલોક છે, અને સાતમી તમતમાં નરેકે સોળ જોજન છે. અલેક છે. એમ ચારે દિશાએ જાણવું. (એમ દરેક રંક એક જ નના ત્રણ ભાગ કરીએ એવા બે બે ભાગ વધારતા જવું.) પ્રશન– હે ભગવંત એ રતનપ્રભા પૃથ્વીને છેડે પુર્વલ ચરીમાંત કેટલે ભેદે છે? ઉતર–હે ગતમ, ત્રણ બદે છે. પ્રથમ ઘોદધીને વળય, બીજો ધનવાયનો વળય, ને ત્રીને તવાયનો વળય. (ર) છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org