________________
[પર
ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
મળે.) ને ઉષ્ટપણે પંચાવન પલ્યોપમનું (ઈશાન દેવલાંક અપરગ્રહીત દેવીનું છે.) એ દેવાંઝાની સમચે ભવસ્થિતિ કહી. હવે તેની વીવરીને ભવસ્થિત કહે છે. પ્રશન–હે ભગવંત, ભવનપતિની દેવજ્ઞાનું કેટલું આયુષ છે? ઊતર-હે ગૌતમ, જધન્યથી દશ હજાર વરસનું ને ઉત્કૃષ્ટપણે સાડાચાર પલ્યોપમનું છે.
એમ અસુરકુમારની દેવજ્ઞાનું પણ આયુષ સાડાચાર પલ્યોપમનું જાણવું. પ્રશન–હે ભગવંત, નાગકુમાર ભવનપતિની દેવજ્ઞાનું કેટલું આયુષ છે? ઉતર-હે ગૌતમ, જઘન્યથી દશહજાર વરસનું ને ઉષ્ટપણે દેશે ઉણા પલ્યોપમનું એમ સેષ નવનિકાયની દેવીને પણ જાણવું. એમ જાવત્ સ્થગિત કુમાર સુધી જાણવું, પ્રશ્ન–હે ભગવંત, વ્યંતરિકની દેવજ્ઞાનું કેટલું આયુષ છે? ઉતર-હે ગતમ, જઘન્યથી દશહજાર વરસનું ને ઉત્કૃષ્ટપણે અર્ધ પલ્યોપમનું છે. પ્રશ્ન –હે ભગવંત,તિપની દેવાનું કેટલું આયુષ છે? ઊત્તર-હે મૈતમજઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ ને ઉત્કૃષ્ટપણે અર્ધ પોપમ તે પણ પચાસ હજાર વરસે અધિક જાણવું પ્રશન–હે ભગવંત, ચંદ્ર વિમાને જોતિષીની દેવજ્ઞાનું કેટલું આયુષ છે. ઊતર–હે ગૌતમ, જઘન્યથી પલ્યોપમને ચે ભાગ ને ઉત્કૃષ્ટપણે અર્ધ પલ્યોપમ તે પણ પચાસ હજાર વરસે અધિક છે. પ્રશન–હે ભગવંત, સૂર્ય વિમાને જ્યોતિષીની દેવાનું કેટલું આયુધ છે? ઉતર– ગૌતમ, જઘ-ચથી પલ્યોપમને ચે ભાગ ને ઉત્કૃષ્ટપણે અર્ધ પલ્યોપમ, પાંચસે વરસે અધિક. પ્રશ્ન–હે ભગવંત, શુક્રાદિક ગ્રહ વિમાને તિપની દેવાનું કેટલું આયુષ છે? ઉતર-હે ગૌતમ, જઘન્ય પા પલ્યનું ને ઉત્કૃષ્ટપણે અર્ધ પલ્યનું. પ્રશન–હે ભગવંત, નક્ષત્ર વિમાને જ્યોતિષીની દેવાનું કેટલું આયુષ છે. ઊત્તર-હે મૈતમ જઘન્યથી પોપમને ભાગ સંપુર્ણ ને ઉત્કૃષ્ટપણે પાપમના ચોથા ભાગ ઝાઝેરાનું. પ્રશન–હે ભગવંત, તારા વિમાને તિપની દેવતાનું કેટલું આયુષ છે? ઉતર–હે ગૌતમ, જાન્યથી પલ્યોપમનો આઠમો ભાગ ને ઉષ્ટપણે પલ્યોપમને આઠમે ભાગ કઇક અધિક. એ જ્યોતિષી દેવજ્ઞાનું કહ્યું. હવે વૈમાનિક દેવજ્ઞાનું કહે છે. પ્રશ્ન- હે ભગવંત, વૈમાનીક દેવાનું કેટલું આયુષ છે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org