________________
(૪)
વાંચવાને ખાસ વિનતિ કરવામાં આવે છે કે
સ્થાનકવાસીમાંથી ભાગ્યેજ મેટાં પુસ્તકા બહાર પડે છે તેનું કારણ ફક્ત પ્રમાદ અને ઉત્તેજનની ખામી છે. તે બન્ને ખામી એવી છે કે તેની જેમ જેમ ઉડી જડ પડતી ાય તેમ તેમ અસ્ત થતા જાય ને નીકળી જાય તે ઉદ્દય થતા જાય માટે ઉદય ને અસ્ત એમાં સમાણી છે એમ મારૂં માનવું છે. માટે તે ખામી દૂર થવા જરૂર છે.
વિશેષ વિન ંતિ કે શ્રી પનવાજી સૂત્ર જે શ્રી સમવાયગ સૂત્ર ચેાથુ અંગ તેનું ચોથુ` ઉપાંગ છે તે સૂત્ર ધણું મેટું અને ઘણીજ ખારીક સમજણવાળુ છે જેમાં ઘણાં એલચાલના થેાકડા સમાણાછે તે સુત્ર ભાગ્યેજ પર્યંદામાં (વ્યાખ્યાનમાં) વંચાય છે. એટલુંજ નહીં પણ તેના .જાણુવાવાળા ને પોતાની સમજણથી વાંચી જાણી શકે એવા ગૃહસ્થ આંગળીને ટેરવે ગણ્યા નીકળરશે. એવા ખારીક કાણુ સમજણવાળા અને જ્ઞાનનાં ખજાનારૂપ સૂત્રનું સંપૂર્ણ ભાષાંતર સરળ ગુજરાતીમાં સહુ સમજી શકે એવી સહેલી ભાષામાં થાય તેા ઘણાને ઉપયાગી થાય એવા હેતુથી તેનું આ છવાભિગમ સૂત્ર જેવું પ્રસ્નેાત્તર રૂપે ભાષાંત્તર કરવું શરૂ કરેલ છે તે જે આ જીવાભિગમ સૂત્ર પ્રશ્નોત્તર રૂપે વાંચક વર્ગી અનુકૂળ પડશે તે શ્રી પનવાજી સત્રનું સંપૂર્ણ ભાષાંત્તર પ્રશ્નોત્તર રૂપે વિસ્તારવાળુ કાઇ વિદ્યાંન મુનિ મહાત્મા પાસે તપાસાવી શુદ્ધ કરાવ્યા બાદ છપાવી બહાર પાડી શ્રાવક ભાઇઓની સેવામાં મુકવા વિચાર છે. એજ વિનંતિ.
વીર સંવત ૨૪૩૯. વિક્રમ સંવત ૧૯૬૯ના
માગશર સુદ ૧૦ વાર બુધવાર. તારીખ ૧૮-૧૨-૧૨, ગાંડળ,
Jain Education International
FHD
}
હું છું ગુણીજનેાના દાસ, નીમચંદ્ર હીરાચંદ કાઠારી, પ્રશ્નાત્તર રૂપે ભાષાંત્તર કરનાર.
For Private & Personal Use Only
www.jainelibrary.org