________________
[૩૪
એ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષેજ ઉપજે. મતલબ કે અકમઁભૂમિને વિષે ઉત્પન્ન થાય નહીં, જે પંદર કર્મભૂમિને વિષે તથા મહાવિદેહને વિષે ઉપજવાનું કહ્યું તે સર્વ જગાએ સમજવું નહીં. પણ જ્યાં ચક્રવ્રુત્તિ, વાસુદેવ, બલદેવ, મંડલીક, મહામંડલીકની સૈનાના જ્યાં ઘણી મુદત પડાવ હાય એવી જગાએ ઉપજે. તેમ ગામ નગરાદિકને હેઠલ એ અશાળીયા સમુષ્ટિમ ઉપજે છે. ગામ ૧ એટલે બુદ્ધિયાદિક ગુણુને ગળે, નાસ કરે, માટે ગામ કહીએ, અથવા અઢાર પ્રકારના કર લેવાને યોગ્ય તે ગામ કહીએ. નગર ૨ જ્યાં કાઈ જાતના કર નહીં તે. નિગમ ૩ ઘણા વાણીયા (વેપારી) જેમાં રહેતા હોય તે. ખેડ ૪. ચારે પાસે ઘુડના કાઢ (ગઢ) મોટા હોય તે. કવડ ૫. નાના કલાએ કરી વીટેલું તે. મંડપ ૬. મઢી ગાઉમાં ગામ રહીત હોય તે. દેણુમુહ છે. જળ રસ્તો તથા પગ રસ્તા પટ્ટણ ૮. જ્યાં વહાણુ આગબેટથીજ જવાય પણ ઘોડે ગાડે ન જવાય તે. આગર ૯. જ્યાં ધાતુની ખાણા હાય તે. આસમ ૧૦. તાપસાદિકને રહેવાના ઠેકાણાં તે, આશ્રમ. સબાહુ ૧૧. જ્યાં ઘણા લેાક ભેળા થતા હાય તે. રાયહાણી ૧૨. જેમાં રાજા રહેતા હાય તે રાજ્યધાની કહીએ, એ સર્વના વિનાશકાળ પ્રાપ્ત થયે। હાય, ત્યારે તે જગાએ અશાળીયા સમુôિમ જીવ ઉત્પન્ન થાય છે. તેનું શરીર ઉત્પન્ન થતી વખતે જધન્ય (નાના) આંગળના અસ ંખ્યાતમે ભાગે ને ઉત્કૃષ્ટપણે (મોટા) ખાર ોજન પ્રમાણે લાંખે પહેાળા હાય તે ચક્રવૃત્તિ આદિકની સૈનાની ભૂમિમાં નીચે ઉપજે તે ભૂમિ (ધરતી) ફાડીને નીકળે. તે અશાળીયા અસની છે (મન નથી). મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે ને અંતર્મુહુર્તને (એ ધડીને) આવખે મરે છે. (એ અધિકાર શ્રી પદ્મવણાજી સૂત્ર પ્રથમ પદે છે). કે
હોય તે.
એ અશાળીયાના અધિકાર કહ્યા. હવે મહેારગના અધિકાર કહે છે,
પ્રશ્ન—હે ભગવંત, મહારગના અધિકાર શી રીતે છે?
ઉ-તરહે ગાતમ, તેના પણ અધિકાર જેમ શ્રી પનવા સુત્રમાં કહ્યા છે તેમ જાણવા એ મહારગ અનેક પ્રકારના (અવગાહના આશ્રી) છે તે કહેછે. કેટલાએક આંગુલના, કેટલાએક આંશુલ પૃથકત્વના (મેથી માંડીને નવ સુધી તે પૃથક કહીએ) કેટલાએક વેતના, પૃથકત્વ વેંતના, હાથના, પૃથક હાથના; કુક્ષી (બે હાથ)ના, પૃથક મુક્ષિના; ધનુષ્ય (ચાર હાથના, પૃથક ધનુષ્યના; ગાઉના, પૃથક ગાઉના; તેજનના, પૃથક બૈજનના; શે। બેજનના, પૃથક સેા જોજનના; ઉત્કૃષ્ટ હાર જોજનની શરીરની અવગાહના (કાયા) વાળા થાય છે. તેમાં જે જમીન ઉપર ઉપના હોય તે જમીન ઊપર રહે અને જે જળને વીષે ઉત્પન્ન થયા હોય તે જળમાં રહે. એ જીવ અઢીીપમાં નથી, પણ અઢીદ્વીપની બહાર છે. આ હકીકત સુમુóિમ અને ગર્ભજ બનેને માટે નવી. એ અધિકાર શ્રી પુનવણાજી સુત્ર પ્રથમ પદે છે,
એ મહેારગના અધિકાર કહ્યા. વળી જે તથાપ્રકારના ઉપર સર્પ જીવ તેના સંક્ષેપે બે ભેદ છે, એક પર્યાપ્તા ને બીજો ભેદ અપર્યાપ્તા. શેષ અધિકાર પૂર્વની પરે જાણવા. પણ એટલા વિશેષ છે જે ઉપરસર્પની અવગાહના જધન્યથી આંગલને અસખ્યાતમે ભાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org