________________
[૪
પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલાં શરીર છે ?
ઉ-તર હું ગાતમ, તેને ત્રણ શરીર છે, ઉદારીક ૧, તેજસ ૨, ને કાર્પણ ટ. પ્રશ્ન હે ભગવત, તે જીવને કેવડી મેાટી શરીરની અવગાહના છે?
એ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઉ-તર—હું ગાતમ, જધન્ય અગુલને અસંખ્યાતમે ભાગે, અને ઉત્કૃષ્ટપણે આર જોજનની છે. (વારસ નૈયળ સવો) પ્રતિ વચનાત.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવના શરીર કયા સંધયણના છે, ઉત્તર હું ગાતમ, તેના શરીર છેવટા સંધયણુના છે. પ્રરન—હે ભગવંત, તે જીવના શરીર યે સસ્થાને છે? -તર્ હે ગાતમ, હુંડ સંસ્થાને તેના શરીર છે. પ્રશ્ન—હે ભગવંત, તેને કેટલા કપાય છે?
ઉત્તર ગાત્તમ, ક્રોધ ૧, માન ૨, માયા ૩, તે લેાભ ૪, એ ચાર કષાય સહીત છે. પ્રશ્ન—હૈ ભગવત, તે જીવને કેટલી સત્તા છે?
ઉત્તર——હે ગાતમ, તેને ચાર સત્તા છે, અહાર ૧, ભય ૨, મૈથુન ૩, ને પરીગ્રહ ૪.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી લેસ્યા છે?
ઉત્તર-હે ગાતમ, તેને ત્રણ લેશ્યા છે, ક્રસ્ન ૧, નીલ ૨, તે કાપાત ૩.
પ્રશ્ન હે ભગવત તે જીવને કેટલી ઈંદ્રી છે?
ઉત્તર-હે ગાતમ, તેને એ ઈંદ્રી છે, સ્પરશેંદ્રી ૧, તે રસેદ્રી ૨.
પ્રશ્ન-હે ભગવંત તે જીવને કેટલી સમુધાત છે?
ઉત્તર—હે ગાતમ, ત્રણ સમુદ્યાત છે. વેદના સમુધાત ૧, કષાય સમુદ્દાત ૨, ને મારણાંતીક સમુધ્ધત ૩.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શું સ'ની છે (મન સહીત છે) કે અસન્ની (મનરહીત) છે? ઉત્તર—હું ગાતમ, સત્તી નથી, અ'સત્તીજ છે (મન રહીત છે.) પ્રશ્ન હે ભગવંત, તે જીવને કેટલા વેદ છે?
ઉત્તર—ડે ગીતમ, તેને એક નપુસક વેદજ છે.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી પર્યાપ્તિ છે?
ઉત્તર-હે ગાતમ, પાંચ પર્યાપ્તે પર્યાપ્તા છે, અને કાઇક પાંચ અપર્યાપ્તે અપર્યાપ્તા પણ છે.
પ્રશ્ન-હે ભગવત, તે જીવ શું સમ્યક દૃષ્ટિ છે? કે મિથ્યાદષ્ટિ છે? કે મિશ્રદષ્ટિ છે? ઉત્તર--હું ગાતમ, સમ્યકદૃષ્ટિ પણ છે, (કોઇ મનુષ્ય, તિર્યંચ એ ઇંદ્રિમાં ઉપજે તે માટે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org