________________
૩૭૨
દેશ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ,
મનુષ્ય ૬, પ્રથમ સમયના દેવતા છે, અપ્રથમ સમયના દેવતા ૮, પ્રથમ સમયના સિદ્ધ ૯, ને અપ્રથમ સમયના સિદ્ધ ૧૦. એ દશ માંહે કયા કયાથકી ઘેાડા, અથવા ધણા, અથવા સરીખા, અથવા વિશેષાધિક હોય ?
ઉત્તર—હૈ ગાતમ, સર્વથકી ઘેાડા પ્રથમ સમયના સિદ્ધ છે ૧, (ઉત્કૃષ્ટપણે પણ એકસા આ પામીએ તે માટે.) તેથકી પ્રથમ સમયના મનુષ્ય અસ`ખ્યાત ગુણા છે ૨, (સમુષ્ઠિમ મનુષ્ય એક સમે અસંખ્યાતા ઉપજતા પામીએ તે માટે.) તેથકી અપ્રથમ સમયના મનુષ્ય અસંખ્યાત ગુણા છે ૩, તેથકી પ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણા છે ૪. તે થકી પ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણા છે ૫, તે થકી પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યાત ગુણા છે ૬. (જો કે તિર્યંચ તા સદાઈ એક સમયે અનતા ઉપજતા પામીએ પણ ત્યાં જે તિર્યંચ માંહેથી મરીને તિર્યંચ માંહે ઉપજે છે તે તે અપ્રથમ સમયનાજ કહીએ તે માટે તે હાં લેવા નહીં પણ જે અન્ય ત્રણ ગતિમાંહેથી મરી તિર્યંચ માંહે આવી ઉપજે છે તે ઉપપાત સમયે પ્રથમ સમયી કહીએ તે હાં લેવાં તે તે તે અસંખ્યાતાજ પામીએ જેથી કરીને અસખ્યાતજ કથા છે.) તે થકી અપ્રથમ સમયના નારકી અસખ્યાત ગુણા છે છ. તે થકી અપ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણા છે ૮. તે થકી અપ્રથમ સમયના સિદ્ધ અનંત ગુણા છે . અને તે થકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણા છે ૧૦. (સદાઇ તિર્યંચમાં ઉપજતા થકા પણ અપ્રથમ સમયીજ કહીએ તે માટે.) :
એ શ્રી જીવાભિગમ સૂત્રે દશ વિધ સર્વ જીવની પ્રતિપતિ સપૂર્ણ થઇ, એટલે સર્વ સ'સારી અને અસ'સારી જીવા અભિગમ સ ́પૂર્ણ થયેા. એટલે શ્રી જીવાભિગમ સૂત્ર (ત્રીજૂ ઉપાંગ ) સંપૂર્ણ થયું. તેમાં કાંઇ ભૂલ ચુક હોય તે। અરિહંત અનતા સિદ્ધ કેવી ભગવંતની સાખે તસ્સ મિચ્છામિદુક્કડ
ઇતિ શ્રી જીવા ભગવત સૂત્ર ત્રીજી' ઊપાંગ સપૂર્ણ :
Jain Education International
દોરો. जबलगे मेरु अडगडे, जबलगे शशियर सूर; 11 તવજો ! પૂસ્તિના, રહો ગણંદ મજૂર. ॥॥
સ મા
For Private & Personal Use Only
www.jainelibrary.org