________________
સાત પ્રકારના સ’સારી જીવની લવસ્થિતિ વિગેરે,
પ્રશ્ન—હું ભગવત, દેવાંનાને કેટલા કાળની સ્થિતિ છે?
ઉત્તર—હૈ ગૈાતમ, જધન્યથી દશ હજાર વરસની ને ઉત્કૃષ્ટપણે પંચાવન પલ્યાપમની. (અપરીગ્રહીત શ્રી જાણવું.) હવે કાયસ્થિતિ કહે છે.
૩૨૯]
નારક દેવતા તે દેવી. એહને જે ભસ્થિતિ છે તેહીજ કાયસ્થિતિ જાણવી. પ્રશ્ન—હે ભગવંત, તિર્યંચ બેનીયા તિર્યંચોનીયાપણે કેટલા કાળ રહે ? ઉ-તર્—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે અના વનસ્પતિને કાળ એકદ્રીયાદિકમાંહે રહે.
પ્રશ્ન—હે ભગવ’ત, તિર્યંચણી શ્રી તિર્યંચણીપણે કેટલા કાળ રહે ? ઉતર્—હૈ ગૌતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તની કાયસ્થિતિ જાણવી ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યાપમ પૂર્વક્રાડી પૃથકત્વ વરસે અધિક રહે. ( તિર્યંચણીના સાત ભવ પૂર્વક્રાડીના કરીને આઠમા ભવ ત્રણ પત્યેાપમને જુગળણીના કરે ત્યારે એ માન થાય.)
એમ મનુષ્ય ને મનુષ્યણીને પણ ત્રણ પત્યેાપમ પૂર્વક્રાડી પૃથકત્વે અધીક કાયસ્થિતિ જાણવી.
પ્રશ્ન—હે ભગવંત, નારકીને કેટલા કાળનું અંતર પડે?
ઉતર——હું ગાતમ, જધન્યથી અંતર્મુહુર્રાનું. (તિર્યંચના લઘુભવ કરીને પાો નારકી થાય તે માટે) ને ઉત્કૃષ્ટપણે અન ંતા વનસ્પતિનો કાળ એટલું અંતર પડે. (વનસ્પતિમાંજાયતે.) એમ સર્વ જીવને તિર્યંચ જોનીયા જીવ વરજીને અંતર જાણવું.
પ્રશ્ન—હે ભગવત, તિર્યંચ જોનીયાને કૈટલા કાળનું અંતર પડે?
ઉત્તર--હે ગૌતમ, જધન્યથી અંતર્મુહુર્રાનું અંતર હોય. ને ઉત્કૃષ્ટપણે સાગરોપમ સત પ્રથકત્વ ઝાઝેરાનું અંતર પડે. (એટલે કાળે પાછું તિર્યંચપણું અવસ્ય પામે.)
પ્રશ્ન-—હૈ ભગવત, નારકી ૧, જાવંત્ દેવાના ૭, એ માંહે કયા કયા થકી ઘેાડાધણા હેય? -તર્—હૈ ગૈતમ, સર્વ થકી ઘેાડી મનુષ્ય સ્ત્રી છે ૧, (સંખ્યાતી છે તે માટે) તેથકી મનુષ્ય અસંખ્યાત ગુણા છે ૨, (સમુશ્ચિમ ભળ્યા માટે.) તે થકી નારકી અસંખ્યાત ગુણા છે ૩, થકી તિર્યંચણી સ્ત્રી અસંખ્યાત ગુણી છે ૪, તે થકી દેવતા અસંખ્યાત ગુણા છે ૫, તે થકી દેવાંના સખ્યાત ગુણી છે ૬, તેથકી તિર્યંચોનીયા અનંતગુણા છે ૭, (એક પ્રિયાદિક સર્વ ભળ્યા માટે.) એ સાત પ્રકારે સંસારી જીવ કહ્યા. એટલે શ્રી જીવાભીગમ સૂત્રે સવિધ પ્રતિપતિ સંપૂર્ણ થઇ.
૧૩૫, આઠ પ્રકારે સ`સારી જીવ તેમાં તેની ભસ્થિતિ, કાર્યસ્થિતિ અંતર ને અલ્પ, મહુવનેા અધિકાર
ત્યાં જે આચાર્ય એમ કહે છે જે આ ભેદે સંસારી જીવ કહ્યા છે તે એમ કહે
42
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org