________________
નિગોદને અધિકાર અલ્પ બહુત્વ સાથે,
૩૭]
સંક્રમે સુક્ષમ નિગોદના જીવ પર્યાપ્તાના દ્રવ્યાર્થપણાથકી બાદર નિગોદના જીવ પર્યાપ્તા પ્રદેસાર્થપણે અસંખ્યાત ગુણ કહેવા. શેષ સર્વ તેમજ કહેવું જાવત સુક્ષ્મ નિગોદના જીવ પર્યાપ્તા પ્રદેસાર્થપણે સંખ્યાત ગુણા છે. ૮. પ્રશ્ન-હે ભગવંત, સુક્ષ્મ નિગોદ ૧, બાદર નિગોદ ૨, પર્યાપ્તા ૩, અપર્યાપ્તા ૪. વળી સુક્ષ્મ નિગોદના જીવ ૫, બાદર નિગદના જીવ ૧, પર્યાપ્તા ૭, ને અપર્યાપ્ત ૮. એ આઠ દ્રવ્યાર્થપણે એ માંહે કોણ કયા કયા થકી થોડા ઘણું છે? ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી છેડા બાદર નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે છે ૧. તેથકી બાદર નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૨. તેથકી સુક્ષ્મ નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૩. તેથકી સુક્ષ્મ નિગદ પર્યાપ્તા કવ્યાર્થપણે સંખ્યાત ગુણું છે જ. તે સુક્ષ્મ નિગોદ પર્યાપ્તાના દ્રવ્યાર્થપણા થકી બાદર નિગેદના જીવ પર્યાતા વ્યાર્થપણે અનંતગણું છે ૫. તે થકી બાદર નિગોદના જીવ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસં. ખ્યાત ગુણ છે ૬. તે થકી સુક્ષ્મ નિગોદના જીવ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૭. ને તે થકી સુક્ષ્મ નિગોદના જીવ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાત ગુણ છે ૮. પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદ ૧, બાદર નિગદ ૨, પર્યાપ્ત ૩, અપર્યાપ્તા ૪, વળી સુક્ષ્મ નિગેદના જીવ ૫, બાર નિગદના જીવ ૬, પર્યાપ્તા ૭, અપર્યાપ્તા ૮. એ આઠે પ્રદેસાર્થ પણે એ માંહે કહ્યું કયા કયા થકી થોડા ઘણા હેય? ઉત્તર–હે ગેમ, સર્વ થકી થોડા બાદર નિગોદના જીવ પર્યાપ્તા પ્રદેશાર્થપણે છે. ૧, તે થકી બાદર નિગોદના જીવ અપર્યાપ્ત પ્રદેસાર્થપણે અસંખ્યાત ગુણ છે ૨, તેથકી સુક્ષ્મ નિગોદના જીવ અપર્યાપ્તા પ્રદેસાર્થપણે અસંખ્યાત ગુણ છે ૩, તેથકી સુક્ષ્મ નિગોદના જીવ પર્યાપ્ત પ્રદેસાર્થપણે સંખ્યાત ગુણ છે જ, તે સુમ નિગોદના જીવ પર્યાપ્તાના પ્રદેસાર્થપણું થકી બાદર નિગદ પર્યાપ્તાના પ્રદેશ અનંત ગુણ છે ૫, (એક નિદ અનંત પુગળ પ્રદેસ એક નિગોદના જીવ થકી પણ અનંત ગુણું છે તે માટે.) તેથકી બાદર નિગદ અપર્યાપ્ત પ્રદેસાર્થપણે અસંખ્યાત ગુણ છે , તે થકી સુક્ષ્મ નિગોદ અપર્યાપ્ત પ્રદેસાર્થપણે અસંખ્યાત ગુણ છે ૭, ને તેથકી સુક્ષ્મ નિગોદ પર્યાપ્ત પ્રદેસાર્થપણે સંખ્યાત ગુણું છે. ૮. પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદ ૧, બાદર નિગોદ ૨, પર્યાપ્તા ૩, અપર્યાપ્તા ૪, વળી સુક્ષ્મ નિગોદના જીવ ૫, બાદર નિગોદના જીવ ૬, પર્યાપ્ત છ, ને અપર્યાપ્તા ૮. એ આઠ દ્રવ્યાર્થપણે ને એ આઠ પ્રદેસાર્થપણે એકઠા એટલે એ ૧૬. સોળ. તે માંહે કણ કયા ક્યા થકી થોડા ૧. જાવત વિશેષાધિક છે? ૪. ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી થોડા બાદર નિગોદ પર્યાપ્તા દ્રવ્યર્થપણે છે ૧, (પ્રતરને અસંખ્યાતમે ભાગે જેટલા આકાશ પ્રદેશ છે તેટલા છે.) તે થકી બાદર નિગોદ અપમા દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૨. (અસંખ્યાતા લેકફાસ પ્રદેશ પ્રમાણે છે.) તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org