________________
તિષિ દેવતાનો અધિકાર ચાલુ.
ર૩]
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
ખુરી છે. સ્ફટિક રત્નમય તેહના દાંત છે. રાતા સૂવર્ણમય તેની જીભ છે. રાતા સૂવર્ણમય તેહનું તાળવું છે. રાતા સવર્ણમય જત્રે કરી છેતર્યા છે. ઈચ્છીએ તેહનું ગમન છે. પ્રીતિકારી તેહનું ગમન છે. મનને અનુસાર તેહનું ગમન છે. મનોહર છે. અણમવી તેહની ગતિ છે. અણુમવ્યું બળ વીર્ય પુરૂષાકાર તેહનું પ્રાક્રમ છે. મોટે ગંભીર ગજિત શબ્દ કરીને ત્રાડ કરે કરીને મધુર મનોહર શબ્દ કરીને આકાશ પ્રતે પુરતાં થકાં. દશે દિલીપ્રતે
ભાવતાં થકા એહવા ચાર હજાર દેવતા વૃષભના રૂપના ધરણહાર પશ્ચિમ દિશીની બાંહા પ્રત વહે છે. પ્રશ્ન–હે ભગવંત ચંદ્ર વૈમાને ઉત્તર દિશે ચાર હજાર દેવતા ઉપાડે છે. તે કેહવે રૂપે ઉપાડે છે? ઉત્તર-હે મૈતમ, ચંદ્ર વૈમાને ઉત્તર દિશે ચાર હજાર ઘોડાને રૂપે ઉપાડે છે. તે ઘોડા કેહવા છેતે કહે છે. સ્વેત સુભગ કાન્તિવંત જાતિવંત પ્રધાન વનવંત તરૂણ હરિમેલા વનસ્પતિ વિશેષ, મલિકા વનસ્પતિ તેના જેવી ઉજવળ છે આંખ જેહની. ઘન નિવડ નિશ્ચિત પુષ્ટ એહવા માદળની પરે ઉનત. ચક્રમિત, લલિત, પુલિત, એવી ચંચળ ચપળ તેહની ગતી છે. ઉલંઘવું, વળગવું, દ્રોડવું, શ્રેણીબંધ ચાલવું, ત્રીપદી છેદવી. એવી સીખી છે ગતી જેણે નમતાં તેના પાસા છે. સુજાત ભલા પાસા છે. મિત માત્રામાં મળ્યા પુષ્ટ રચીત તેના પાસા છે. મળ તથા પંખીની પરે સુજાત ઉત્તમ તેહની કુક્ષી છે. પીનપુષ્ટ વૃત આકારે સુસ્થિત તેહની કડી છે. અવલંબ, પ્રલંબ લંબાયમાન લક્ષણે કરી પ્રસસ્ત રમણીક તેહનાં પુંછ છે. તણુ પાતળી સુમ સુજાત સ્નીગ્ધ એહવી રોમરાયના ધરણહાર છે. મૃદુ સુકમાળ વિશાળ પ્રસસ્ત સુક્ષ્મ લક્ષણપત વિસ્તિર્ણ એહવા કાંધના કેશ તે કેશવાળી કહીએ તેહના ધરણહાર છે, લલિત લાસક વર ઉત્તમ ભૂષણના ધરણહાર છે. સુખનું મંડન ગાયના મૂલ પુંછના ચામર, ઘસગ આભરણ વિશેષ તેણે કરી પરીમંડીત છે કદી પ્રદેશ જેનો. રાતા સૂવર્ણમય તેની ખરી છે. રાતા સૂવર્ણમય તેની જીભ છે. રાતા સુવર્ણમય જત્રે કરી છેતર્યા છે. ઈછાએ તેહનું ગમન છે. પ્રિતિકારી તેહનું ગમન છે. મનને અનુસારે તેનું ગમન છે, મનહર છે. અણુમવી તેહની ગતી છે. અણમવ્યું બળ વીર્ય પુરુષાકાર તેહનું પ્રાક્રમ છે. હોટ ઘેડાના હૈારવ શબ્દ અને ઘણું ઘોડાને એકઠા શબ્દ તે કલકલાટ શબ્દ તેણે કરીને મધુર મનોહર શબ્દ કરીને આકાશપ્રતે પુરતાથમાં દિશીuતે શોભાવતાંઘકાં એવા ચાર હજાર દેવતા ઘડાને રૂપે ઉત્તર દિસીની બહાંપ્રત વહે છે. પ્રશ્ન-હે ભગવંત, સર્ય વૈમાન કેટલા હજાર દેવતા ઉપાડે છે? ઊતર–હે ગૌતમ, સોળ હજાર દેવતા ઉપાડે છે તે પૂર્વલી ચંદ્ર વૈમાનની પરે સર્વ જાણવું. પ્રશ્ન- હે ભગવંત, ગ્રહ વૈમાન કેટલા દેવતા ઉપાડે છે? ઉત્તર–હે ગીતમ, આઠ હજાર દેવતા ઉપાડે છે. તે પૂર્વલી પરે બે હજાર દેવતા પૂર્વ દિરતીની બાંહ ઉપડે છે તે સિંહને રૂપે છે. પૂર્વલી પરે બે હજાર દેવતા દક્ષિણ દિસિની
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org