________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
(પદરમેા ચક દીપ ને પંદરમે રૂચક સમુદ્ર ત્યાં લગે દ્વીપ સમુદ્રના માન પાહેાળપણે તથા પરિધિપણે સંખ્યાતા જોજન પ્રમાણ છે. ( જ ધાચારણુ સાધુ પ્રમુખ મનુષ્ય પણ પંદરમા ચક દ્વીપ લગે જઇ શકે તે આગળે ન જાય.) જ્યોતિષ ચક્ર પણ સર્વ સખાતું કહેવું, અને એ આગળે જે દ્વીપ, સમુદ્ર છે તે સર્વ એકેકથી બમણા પહેાળપણે અસંખ્યાતા જોજનના કહેવા. ત્યાં ત્યેાતીષ ચક્ર પણ સર્વ અસંખ્યાનું કહેવું. ( ક્રડાક્રેડ ઉપરાંત તે લેાક વ્યવહારે અસંખ્યાતું કહીએ તે ભાવે.) વળી જજી, લવણાદિક નામે પ્રત્યેકે પ્રત્યેકે અસંખ્યાતા છે જાવત્ સરવરાવભાસ સમુદ્ર લગે કહેવું. તે પછી પાંચ દ્વીપ ને પાંચ સમુદ્ર છેલા છે. તે એકેક નામે છે (એ નામે ખીજા વધારે નથી) તેના નામ. દેવદીપ ૧. દેવસમુદ્ર ૧. નાગદ્દીપ ૨. નાગસમુદ્ર ૨, યક્ષદીપ ૭, યક્ષસમુદ્ર ૩, ભૃતદ્દીપ ૪, ભૂતસમુદ્ર ૪. સ્વયંભૂરમણ દ્વીપ ૫, સ્વયંભૂરમણ સમુદ્ર ૫. તે છેલા સ્વયંભૂરમણ સમુદ્ર રાજના ચોથા ભાગ ઝાઝેરા પાહેાળપણે છે તે ત્રણ રાજ અને રાજના છઠ્ઠા ભાગ એટલે કરતા પિરિષપણે છે. તથા જાંબુદ્રીપના મધ્ય મેરૂપર્વત્તથકી માંડીને એક દિશાએ સ્વયંભૂરમણ દ્વીપનાં દેહ છેડા ) લગે સર્વ અસંખ્યાતા દ્વીપ, સમુદ્ર દોઢ લાખ જોજને એછા રાજના ચોથા ભાગમાં રહ્યા છે. એક લેા એક સ્વયંભૂરમણ સમુદ્ર એક દિશાએ પહેાળપણે દોઢ લાંખ તેજતે અધીક રાજના ચોથા ભાગમાં રહ્યાછે તથા પ્રતર ગીતે ગણીત ભાગપદ જોઇએ ત્યારે રત્નપ્રભા પૃથવીના ચોથા ભાગ માટેરા માંહે અસ ંખ્યાતા સર્વ દ્વીપ, સમુદ્ર રહ્યા છે. અને ત્રણ ભાગ ઝાઝેરામાંહે એક સ્વયંભૂરમણ સમુદ્ર રહ્યા છે. એવડા સ્વયંભૂરમણ સમુદ્ર મોટા છે. તથા રત્નપ્રભા પ્રથ્વીના ચાર ભાગ માંહે સર્વ સમુદ્ર છે અને પાંચમા એક ભાગ માંડે સર્વ દ્વીપ છે. ( કૃતિ તત્વ. ) એ દ્વીપ સમુદ્રના નામ તથા સમજીતી કહી.
[૭૮
૯૪. નદીસ્વર સમુદ્ર, ૮।।
તે નદીસ્વર દ્વીપ પ્રતે નદીસ્વરનામા સમુદ્ર ધૃત વળીયાને આકારે વીટીને રહ્યા છે. જાવત્ તેમજ સર્વ પૂર્વલીપરે અર્થે કહેવાં. ધ્રુવર સમુદ્રની પરે ક્ષુરસ સમાન પાણી છે, જાવતું સુમનસ ને સામનસ નામે ઇંડાં એ દેવતા મહર્ષિક જાવત્ વસે છે. શેષ સર્વ તેમજ સંખ્યાતા ન્યાતિષી તારા લગે કહેવું.
૯૫, અરૂણ દ્વીપ, માલા
નદીસ્વર સમુદ્ર પ્રતે અરૂણુનામા નવમો દ્વીપ ધૃત વળીયાને આકારે વીટીને રહ્યા છે. પ્રશ્ન-હું ભગવત, અણુનામા દ્વીપ શું સમચક્રવાળે સંસ્થીત છે કે વિષમ ચક્રવાળે સસ્થીત છે?
ઉત્તર—હે ગાતમ, સમ ચક્રવાળે સંસ્થીત છે પણ વિષમ ચક્રવાળે સંસ્થીત નથી. પ્રશ્ન—હે ભગવંત, અરૂણનામા દ્વીપ કેટલા પાહેાળપણે છે તે કેટલા પરિધિપણે કરતો છે? ઉત્તર-હે ગાતમ, સંખ્યાતા લાખ જોજન ચક્રવાળે પાંહેાળપણે છે અને સંખ્યાતા લાખ જોજન કરતા પરિધિપણે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org