SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ગંધ મુકતું મનેહર મધુર પરણામે કરી દેખવા ોગ્ય પ્રસસ્થ નિર્મળ સુખે ઉપભોગ શરદ કાળને વિષે ગાધૃતના માંડ એટલે ધૃતના સમૂહ ઉપર રહેલું પ્રધાન ઘીઇ ( ગાયના ઘીથી પણ અધીક) હેાય ત્યારે ગાતમ પુછે છે. ૨૭૨ પ્રશ્ન—હે ભગવંત, એવું ઘી જેવું ધૃતાદધી સમુદ્રનું પાણી સ્વાદવત છે? ઉત્તર- ગાતમ, એ અર્થ સમર્થ નહીં. ધૃતોદધી સમુદ્રનું પાણી એ થકી છે. આસ્વાદે કરીતે. વળી કાંત અને સુકાંત નામે હાં એ દેવતા મહર્ષિક છે. શેષ સર્વ તેમજ કહેવું. ચંદ્રાદિક ન્યાતિષી સંખ્યાતા છે. નવત્ સંખ્યાતી ક્રે।ડાક્રેડી તારાગણુ છે. ૮૯ તુવર દ્વીપ, fu તે ધૃતાદધી સમુદ્રપ્રતે ધ્રુવરનામા દ્વીપ ધૃત વળીયાને આકારે જાવત્ વીટીને રહ્યા છે તેમજ સર્વ કહેવું. (એ સાતમા ભુવર દ્વીપ ચાલીસ ક્રોડ ને છનુ લાખ તેજન હેાળપણે છે અને પાંચસે અઢાર ક્રેડ, એકલાખ, સતાવીસ હજાર, ને એગણત્રીશ ોજન પરિધિપણે છે.) અત્યંત ઇષ્ટ બવત્ વસે પ્રશ્ન—હે ભગવત, ઇલ્લુવર દ્વીપ એવું નામ શ્વે અર્થે કહા છા? ઊ-તર—હું ગાતમ, ઇક્ષુવર દ્વીપને વિષે તે તે ઠામે ત્યાં ત્યાં નાની મોટી વાવ છે. જાવત્ તે ઇક્ષુરસ શરખે પાણીએ ભરી છે. ત્યાં ઉત્પાત પર્વત્ત છે. તે સર્વ વૈદુર્યં રત્નમય છે જાવત્ પ્રતિરૂપ છે. વળી સુપ્રભ અને મહાપ્રભ એ બે દેવતા ડાં મર્ષિક છે જાવત્ વસે છે. તેણે અર્થે ઇમ્પ્રુવર દ્વીપ નામ કહીએ. સર્વ ન્યાતિષી ચંદ્રાદિક જાવત્ તારા લાગે સર્વ સખ્યાતા છે. ૯૦. ધ્રુવર સમુદ્ર ગણા તે બ્લુવર દ્વીપ પ્રતે ધ્રુવરનામા સમુદ્ર દ્યૂત વળીયાને આકારે વીટીને રહ્યા છે. નવત્ સંખ્યાતા જોજન હેાળપણે અને પરિધિપણે છે. ( એ સાતમે ભ્રુવર સમુદ્ર એકાસી ક્રેડને ખાણું લાખ તેજન હેાળપણે છે, અને એક હજાર છત્રીસ ક્રેડ ખાર લાખ, બે હજાર સાતસે એકતાલીશ ોજન પરિધિપણે છે.) પ્રશ્ન—હે ભગવંત, ઇક્ષુવર સમુદ્ર એવું નામ શ્વે અર્થ કહેા છે? ઉત્તર્—હું ગાતમ, ઇક્ષુરવર સમુદ્રનું પાણી જેમ કાઇ મનોહર પ્રસસ્ત વિશ્રાંત સ્નીગ્ધ સુકમાળ એવા ભૂમિ ભાગ ધરતી છે જ્યાંતાં. એહવા ક્ષેત્રને વિષે કાષ્ટનું લષ્ટ વિસીષ્ટ જે હળ તેણે ખેડીને પ્રયતને કરી નિપૂણ કારીગરે તે શૈલડી વાવી. પરીકર્મ અનુપાળીત સુજાતે ભલા બુદ્ધિવત જને પીલીત અને તૃણુના દોષ તેણે કરી વરજીત (રહીત) નિવૃતિ સ્થાનકે વધી નિર્મળ પાકી સુંદર પરીત પાછી પીનપુષ્ટ જાડી થાય ભલી મીઠી રસવત ઉપદ્રવ્યે વરજીત તાઢે કરી ક્રશીત એટલે સીતળ કાળની જીવ જંતુના ઉપદ્રવ્ય રહીત એવા તાજા ભાંગેલા સાંઠાના વિચાલાના ત્રીજા ભાગની અપનીત ( નીચલા તથા ઉપલેા ભાગ કાઢીને ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy