________________
ચાર પ્રકારના સ’સારી જીવની પ્રતિતિ,
ચંદ્રમાના પરિવાર કહેછે. અઠયાસી ગૃહ, અઠ્ઠાવીશ નક્ષત્ર અને છાસઠ હજાર, નવસે પોંચોતેર. એટલા ક્રેડા ક્રેાડી તારા. એટલે એક ચંદ્રમાના પરીવાર જાણવા. ( સૂર્યને જુદો પરીવાર સમજવા નહીં. એ જે પરીવાર કહ્યા તેમાં સૂર્ય, ચંદ્રતા સમાવેશ સમજવા એટલે એ પરીવાર એક સૂર્ય, ચંદ્રમાના નવા પણ કહેવાય ચદ્રમાને. એ ભાવ.) પ્રશ્ન—હે ભગવંત, માનુષાત્તરનામા પર્વત્ત કેટલા ઉંચપણે છે? કેટલા ઉંડપણે ધરતીમાં છે? કેટલા મૂળે પોહોળપણે છે? કેટલા વચ્ચે પહેાળપણે છે? કેટલેા શીખરે ( ઉપરે) પહેાળપણે છે? કેટલા માહીલી (ધરતીમાં) પરીઘે ક્રૂરતા છે? કેટલેા બાહીરલી તરક મૂળે (જમીનના થડમાં) ક્રૂરતા છે? કેટલેા બાહીરલી તરફ વયે પરીધિ પણે ક્રૂરતા છે? અને કેટલા માહીરલી તરફ શીખરે (ઉપરે) પરાધિપણે કરતા છે?
૨૬૪
ઉ-તર—હે ગાતમ, માનુષેાત્તરનામા પર્વત્ત સત્તરસે, એકવીસ જોજન ( ધરતી થકી ) ઉંચા છે. ચારસે’, ત્રીશ ોજન અને એક કાશ ઉંડા (ધરતીમાં) છે. મૂળે એક હાર, બાવીસ જોજન પાહાળેા છે. વચ્ચે સાતસે, ત્રેવીશ ોજન પહેાળા છે. ઉપરે. ચારસ, ચાવીસ જોજન પાહાળેા છે. હવે માહીલી પરીધિ (ધરતી માંહે) એક ક્રેડ, ખેંતાલીસ લાખ, ત્રીસ હજાર ખસે, આગણુ પચાસ ોજન કાંક અધિકરી માહીલી પરીધિ છે. હવે આહીરલી હેલી પરીધિ એક ક્રેડ, ખેતાલીશ લાખ, છત્રીશ હજાર, સાતસે ચઉદ જોજનની છે. હવે બાહીરલી મધ્ય ભાગની પરિધી એક ક્રેડ, ખેતાલીશ લાખ, ચેત્રીસ હજાર, આસે, ત્રેવીશ ોજનની છે. હવે આહીરલી તરફ ઉપરની પરિધિ એક ક્રાડ, ખેતાલીશ લાખ, છત્રીશ હજાર, નવસે, અત્રીશ જોજન આહીરલી ગમા ઉપરે એટલેા પરિધિપણે છે. મૂળે વિસ્તિર્ણ (પહેાળા) છે, વચ્ચે સંક્ષીપ્ત (સાંકડા) છે અને ઉપરે પાતા છે. મધ્યભાગે ઉંચા છે. બાહીરલે પાસે દેખવા ોગ્ય મનહર છે. લગારેક શ્લક્ષણ છે. ખેડા ઢળતા છે. ખેડા સીંહને સંસ્થાને છે. અર્ધા જવની રાસને સંસ્થાને સંસ્થિત છે. (જેમ અર્ધા અર્ધા જવ કરીને જોડે માંડીએ નડા પાસા બાહીરલી તરફ રાખીએ તે સંસ્થાને છે.) માહીલે પાસે સુકુમાળ ભિતિ ચિત્તરૂપ પાધરો છે સર્વ જાંબુન દનામા રક્ત સુવર્ણમય છે. નિર્મળ સુકમાળ જાવત્ પ્રતિરૂપ છે. એ પાસે એટલે માંહે અને બાહીરે એ પદ્મવર વેદિકાએ તે છે વનખડે કરીને સઘળે ચોકફેર વિટયો છે. તે વેદિકા ને વનખડના વર્ણન પૂર્વપરે કરવા,
પ્રશ્ન-હે ભગવંત. માનુષાત્તર પર્વત્ત એહવું નામ શ્વે કારણે કહો છે?
ઉત્તર-હે ગાતમ, માનુષેત્તર પર્વત્તને માંહે મનુષ્ય છે ઉપરે સ્વર્ણકૂમાર દેવતા છે તે આહીરે દેવતા છે. તેમ વળી નિચે હે ગતમ! માનુષાત્તર પર્વત્તપ્રતે મનુષ્ય ક્યારેય પણ પોતાની શક્તિ વ્યક્તિક્રમી (ઉલંઘી) ગયા નથી, વ્યતીક્રમી જાતા નથી ને વ્યતીક્રમી જાશે પણ નહીં. પણ એટલેા વિશેષ જે જ ધાચારણ, વિદ્યાચારણ સાધુ તથા વિદ્યાધર તથા દેવ પ્રયાગે મનુષ્ય માનુષાત્તર પર્વત્ત ઉલંઘી આહીર જાય પણ અન્યથા ન જાય. કદાચિત વિદ્યાબળે તથા દેવપ્રયાગે માનુષોત્તર બાહીરે જાય, અન્યથા ન જાય તોપણ ત્યાં રહ્યાંથકાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org