________________
પદ્મ કમળના અધિકાર વિસ્તાર સાથે,
૨૩૧]
લાંબી પહેાળી છે, તેથી ત્રીગુણી ઝાઝેરી પરધીપણે ઇં, અર્ધકેાસ જાડપણે છે. સર્વ કનક મય છે. આછા જાવત્ પ્રતિરૂપ છે. વળી તે કણિકાને ઉપરે ઘણું સમ રમણિક ભૂમિ ભાગ છે. જાવત્ મિણના વર્ણ, ગંધ, સ્પર્શ પુર્વપરે કહેવા. વળી તે મુખ્ય કમળને વાયવ્ય ખુણે ઉત્તર દીસે તે શાન ખુણે નીલવત દ્રકુમાર દેવતાના ચાર હજાર સામાનીકના ચાર હજાર કમળ છે. એમ સર્વ પરીવારનાં કમળ કહેવાં. વળી તે મુખ્ય કમળ અનેરીબીજી ત્રણ કમળની પરિધીએ કરીને સઘળે ચોકફેર વીયું છે તે કહે છે. અભ્ય’તરની પરિધી ૧, મધ્ય પરિધી ૨ ને આહીરલી પરિધી ૩ તેમાં અભ્યંતરની પરિધીએ ખત્રીસ લાખ કમળ છે., મધ્ય પરિધીએ ચાલીસ લાખ કમળ છે. તે બાહીરલી પરિધીએ અડ તાલીસ લાખ કમળ છે. એ ત્રણે પરિધીના મળીને એક ફ્રેંડ ને વીસ લાખ કમળ હાથ એમ તિર્થંકરે કહ્યું છે.
(હવે સર્વ કમળ પરીવાર નીલન ત માં છે તે કહે છે. મુખ્ય કમળ ૧ તેને પરિધી ૧૦૮ની તેને પરિધી ૩૪,૦૧૧ની તેને પરિધી ૩૨,૦૦,૦૦૦ની તેને પરિધી ૪૦,૦૦,૦૦૦ની તેને પરિધી ૪૮,૦૦,૦૦૦ની સર્વ મળીને ૧,૨૦,૧૦,૧૨૦ એક ક્રેડ વીશ લાખ પચાસ હન્તર એકસા વીશ કમળ થાય. હવે તેના વીવરા કહી બતાવે છે.
૧ મુખ્ય કમળ નીલવંત દ્રકુમાર દેવતાનું છે.
૧૦૮
કમળ નીલવંત દ્રહકુમાર દેવતાના ભંડારના છે.
કમળ નીસવંત દ્રહકુમાર દેવતાની ચાર અટ્ટમહીષીનાં છે.
કમળ નીલવંત દ્રહકુમાર દેવતાની અણીકા (કટક) સાત તેના સ્વામીના છે, કમળ નીલવંત દ્રહકુમાર દેવતાના આત્મ રક્ષકનાં છે.
४
७
૧૬,૦૦૦
૪,૦૦૦ કમળ નીલવંત દ્રકુમાર દેવતાના સામાનીક દેવતાના છે.
૧૦,૦૦૦
૮,૦૦૦ કમળ નીલવંત દ્રકુમાર દેવતાની અભ્યતર પરખદાના દેવતાના છે. કમળ નીલવંત દ્રહકુમાર દેવતાની મધ્યે પરખદાના દેવતાના છે. ૧૨,૦૦૦ કમળ નીલવંત દ્રહકુમાર દેવતાની માહીરલી પરખટ્ટાના દેવતાના છે. ૩૨,૦૦,૦૦૦ કમળ ત્રણ કાટ છે તેમાં પહેલે કાર્ટ એટલે પહેલી પરિધીએ છે. ૪૦,૦૦,૦૦૦ કમળ ખીજે કાર્ટ એટલે મુખ્ય કમળ થકી પાંચમી પરિધીએ છે. ૪૮,૦૦,૦૦૦ કમળ ત્રીજે કાટે એટલે છઠ્ઠી પરિધીએ છે એમ.
૧,૨૦,૫૦,૧૨૦ સર્વાળા ૧ કરોડ ૨૦ લાખ ૫૦ હજાર એકસોવીશ કમળ છે.
એ સર્વ કમળ સાસ્વતાં પ્રથવી પરીણામે છે. ત્યાં મુખ્ય કમળને વિષે નીલવંત દ્રકુમાર દેવતા રહેછે. તેની પ્રથમ પરિધીએ ઉપસ્કર તેના ભાંડાદિક છે. ખીજ પરિધીએ તેને પરિવાર છે. ત્રીજી પરિધીએ તેના આત્મરક્ષક દેવતા છે. ચેાથી, પાંચમી અને ઠંડી પરિધીએ તેના કીંકર દેવતા રહેછે. વળી અભ્યંતર પરખદાના દેવતાના આઠ હજાર કમળ દક્ષિણે છે. મધ્ય પરખદાના દેવતાના દસ હજાર કમળ નૈરૂત્ય મૃગે છે. તે બાહીરલી પરખુદાના દેવતાના બાર હજાર કમળ પશ્ચિમને સાત કમળ એવા ચોત્રીસ હજાર અગીઆર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org