________________
નિલવંત કહને અધિકાર,
પરલી
(સાંકડ) છે ને ઉપરે પાતળો છે, ગોપુંછને સંસ્થાને સંસ્થિત છે. સર્વ સુવર્ણમય છે. આછા સુકુમાળ જાવત પ્રતિરૂપ છે. પ્રત્યેક પ્રત્યેક પાવર વેદીકાએ વીંટાયા છે. પ્રત્યેક પ્રત્યેક વનડે વીંટાયા છે. તે વેદીકા ને વનખંડને વર્ણન પુર્વલી રીતે કરવો. વળી તે જમક પર્વતને ઉપરે ઘણું સમ રમણિક ભૂમિ ભાગ છે, જાવત ત્યાં દેવતા બેસે છે. તે ઘણું સમ રમણિક ભૂમિ ભાગને મધ્ય ભાગે (સમેડિચે) પ્રત્યેક પ્રત્યેક પ્રાસાદાવતંસક છે તે પ્રાસાદાવતંસક સાડી બાસઠ જોજન ઉંચા ઉંચાણે છે, ને સવા એકત્રીસ જોજન લાંબાણે, પહોળપણે છે. અત્યંત ઉંચા નિકળતા શિખર છે. તે પ્રાસાદાનું વર્ણન ભૂમિ ભાગ ઉલેચ સર્વ પુર્વલી રીતે કરવું. વળી તે પ્રાસાદ માટે બે જોજનની મણિપીઠીક છે, તે ઉપરે સીંહાસન પરીવાર સહીત કહેવું. જાવત ત્યાં જમક નામે દેવતા વસે છે. પ્રશન–હે ભગવંત, શ્યામાટે જમક પર્વત એવું નામ કહો છો? ઉત્તર–- ગેમ, જમકનામા પર્વતને વિષે તે તે મે ત્યાં ત્યાં ઘણી નાની નાની વાવ જાવત બીલપંકિત છે તે નાની નાની વાવને વિષે જાવત્ બીલપંક્તીને વિષે ઘણું ઉત્પલ જાવત લક્ષપત્ર કમળ છે. તે જમક સરખાં પ્રભાએ છે, જમકને વણે છે. ને વળી હાં જમક નામે બે દેવતા મહધિક મોટી રૂધીના ધણી) છે. જાવત પલ્યોપમની સ્થિતિના વસે છે. તે દેવતા ત્યાં પ્રત્યેક પ્રત્યેક ચાર હજાર સામાનિક દેવતાનું, ચાર અગ્ર મહીપીનું, સેળ હજાર આતમ રક્ષક દેવતાનું, જાવંત જમક પર્વતનું, જમક રાજ્યધાનીનું, અનેરા ઘણાં બંતરીક દેવતા ને દેવજ્ઞાનું અધિપતિપણું જાવત પાળતાંઘકાં વિચરે છે. તે કારણે હે ગૌતમ જમક પર્વત એવું નામ કહીએ છીએ. વળી હે ગૌતમ નિરંતરપણે નિચે એ જમક નામ સાસ્વનું છે. પ્રશન–હે ભગવંત, જમક દેવતાની જમક નામે રાજ્યપાનીયું કયાં છે? ઊતર–હે મૈતમ, જમક પર્વતને ઉતર દીસે ત્રીછા અસંખ્યાતા દીપ, સમુદ્ર વ્યતિક્રમી જઈએ ત્યાં અનેરા જંબુદ્વીપનામા દ્વીપને વિષે બાર હજાર જોજન અવગાહીને જઈએ,
હાં જમક દેવતાની જમક નામે બે રાજ્યધાની છે, તે રાજ્યધાની બાર હજાર જેજન લાંબી, પહોળી છે. તે જેમ વિજય દેવતાની વિજય રાજ્યધાની કહી તેમ સર્વ કહેવી. જાવત એહવા મહર્થિક બે જમક દેવતા છે.
૭. નિલવંત પ્રહનો અધિકાર પ્રશન–હે ભગવંત, ઉત્તરકુર ક્ષેત્રને વિષે નીલવંત કહ નામે પ્રહ ક્યાં છે? ઉતર-- હે ગૌતમ, જમક પર્વતથકી દક્ષિણ દીસે આઠસે ત્રીસ જોજન ને એક જેજનના સાત ભાગ કરીએ એહવા ચાર ભાગની અબાધાએ (વેગળો) સીતા મહા નદીને ઘણુ મધ્ય દેશ ભાગે ઇહાં ઉત્તરકુરે ક્ષેત્રે નીલવંત દહનામા કહ છે. તે ઉત્તર દક્ષિણે લાબો છે. ને પૂર્વ, પશ્ચિમે પહોળો છે. એક હજાર જેજન ઉત્તર દક્ષિણે લાંબ૫ણે છે ને પાંચ જોજન પુર્વ પશ્ચિમે પહોળપણે છે. દશ જજન ઉડે છે. આ સુકમાળ રૂપામય તટ છે
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org