________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
અબાધાઓ (મર્યાદાએ) જંબુદ્વીપને ઉત્તરને છેડે ને લવણ સમુદ્રના ઉત્તરાર્ધથકી દક્ષીણ દીસે દહાં જંબુંદીપનું અપરાજીતનામા દ્વાર કહ્યું છે. તેનું પ્રમાણ તેમજ વિજયદ્વારની પર સર્વ જાણવું. પ્રશ્ન–હે ભગવંત, તેહની અપરાજીતનામાં રાજધ્યાની ક્યાં છે? ઉત્તર-હે ગેમ, જંબુદી થકી ઉત્તર દીસે અનેરે અસંખ્યાતમે જંબુદીપે તેહની અપરાજીનામાં રાજ્યધાની છે. ત્યાં અપરાજીતનામા દેવતા વસે છે જાવત્ નિત્ય છે. એની વ્યક્તવ્યતા વિજય રાજ્યધાનીપરે કહેવી. (ચારે રાજ્યધાની અને અસંખ્યાતમે જંબુદી છે.) પ્રશ્ન- હે ભગવંત, જંબુદીપનામા દ્વીપના દ્વાર દ્વારને એટલે એક દ્વારથી બીજા દ્વારને કેટલું અબાધાએ અંતર છેટું) છે? ઉતર--હે મૈતમ, ગણએંસી હજાર. બાવન જન ને તે ઉપર કાંઈક ઉણું અર્ધ જોજન એટલું એક ધારથી બીજા દ્વારને અબાધાએ આંતરું છે તે કેમ. તેને વિવરે કરે છે. જંબુદ્વીપની પરિધી ત્રણ લાખ, સેળ હજાર બસે સતાવીશ જોજન ત્રણ ગાઉ એકસો અઠાવીશ ધનુષ ને સાડાતેર આંગુલ કાંઇક ઝાઝેરાની છે. તેમાંથી ચાર ચાર જોજન દ્વારના પિળપણના એટલે ચાર દ્વારા મળી સોળ જે જન ને બારસાનો વિસ્તાર બે કેસને એટલે ચારે બારસાક વિસ્તાર મળીને આઠ કાસનો થશે તેના જોજન બે તે સોળમાં ભેળતાં અઢાર જોજન ઉપરની પરિધીમાંથી બાદ કરતાં બાકી ત્રણ લાખ, સોળ હજાર, બસેં નવ જન ત્રણ ગાઉ, એકસ અઠાવીશ ધનુષ ને સાડાતેર આંગુળ કાંક ઝાઝેરાં પરિધી રહી. તે ચાર ભાગે વહેંચતાં એકેકે ભાગે ઓગણુંએંસી હજાર બાવન જન ને એક કેસ આવે. હવે ઉપરલાં પરીધીના જે ત્રણ ગાઉ છે તેના છ હજાર ધનુષ્ય થાય તેમાં પરિધીનાં ઉપરલાં એકસો અડાવીશ ધનુષ્ય ભળતાં છ હજાર એકસો અઠાવીશ ધનુષ થાય. તેને ચાર ભાગે વહેંચતાં પંદરસે બત્રીસ ધનુષ એકેકે ભાગે આવે. હવે ઉપલાં સાડાતેર આંગુલ કાંઈક ઝાઝેરા છે તેને ચાર ભાગે વહેંચતાં દરેક ભાગે ત્રણ ત્રણ આંગુલ આવે. હવે એક આંગુલના આઠ જવ તેમાં પરિધીના પાંચ જવ ભેળતાં તેર જવ થાય. તે ચાર ભાગે વહેંચતાં અકેકે ભાગે ત્રણ ત્રણ જવ આવે ને ઉપર વધ્યો એક જવ. તે એક જવની જીંકો (જં) આઠ થાય તેને ચારે ભાગે વહેંચતાં એકેકે ભાગે બે જુક આવે. એટલે સર્વ સરવાળે ઓગણએંસી હજાર બાવન જન. એક કેસ પંદરસેં બત્રીશ ધનુષ્ય ત્રણ આંગુલ ત્રણ જવ ને બે જુકા. એટલો એક હારથી બીજા હારને અંતર જાણો. એ ભાવ) એ જંબુદ્વીપના દ્વારનો વર્ણન થયો. પ્રશ્ન–હે ભગવંત, જંબુદ્વીપનામા દ્વીપના પ્રદેશ લવણ સમુદ્રને સ્પર્શી છે? "ઉત્તર– ગતમ, હા. સ્પર્ધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org