________________
૧૦]
ચાર પ્રકારના સાંસારી જીવની પ્રતિતિ,
સર્વે સુરિયાભિના જેવી છે. તેને ભવ્ય, અભવ્ય, સમદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ. સર્વે એકજ રીતે પુજે છે. એમાં ધર્મ કરતવ્ય સુ થયું?
વળી પ્રતિમા પુજે એટલા સમદ્રષ્ટિજ થાય તે વિજય પ્રાળીયાદિક અસખ્યાતા પ્રાળીયા સર્વ વિજય પ્રાળીયાનીપરે પ્રતિમા પુજે છે તે તે સર્વે સમષ્ટિ થશે ? ? ? વળી સર્વ જીવ વિજય પ્રાળીયાપણે અનતીવારી ઉપજ્યા છે. તો પ્રતિમા પુજવાવાળાને અનંતભવ કેમ કરવા પડયા?? કેમકે સમ્યકૃત્વવતને અનંતા ભવ હોય નહીં એ ત્ર શાખ છે.
વળી અરણુક શ્રાવક, કામદેવ શ્રાવકને દેવતાએ. પરી દીધા તે દેવતા, તેમજ ગાશાયાતિ, જમાલીતિ, નાસ્તિકમતિ એવા જે મિથ્યાતિ દેવતા જૈનધર્મના દ્વેષી, તે પણ ઉપજતી વેળાએ છતઆચર માટે સિહાયતનની પ્રતિમા પુજે છે. ક્રાઇ મસીત કે ટાંકારદાર પુજતા નથી, તેમ તે ત્યાં છે પણ નહીં. હવે જુવા એ સિદ્દાયતનની પ્રતિમા તિર્થંકરની હોય તે મિથ્યાત્વી કેમ પુજે? માટે એ કુળાચાર જીતવ્યવહાર મધ્યે પ્રતિમાની પુખ્ત જાણવી. પણ સમ્યકૃત્વ ખાતે જાણવી નહીં. કેમકે તે એક સમ્યકૃત્વ દ્રષ્ટી દેવતાજ પુજતા હોય તે તેા ધર્મ ખાતે થાય પણ સર્વે સમ્યકૃત્તી, મિથ્યાત્વી ભેળી પુજે ત્યારે ધર્માચાર સ્યા!
૮. વળી એ પ્રતિમા તિર્થંકરની નહીં એમ સિદ્ધાંત શાખથી સિદ્ધ થાય છે. જ્યારે પ્રથમ સરિયાભ દેવતાને રાજયાભિષેક થયા, ત્યાર પછી વ્યવસાય સભામધ્યે આવ્યા ત્યાં
44
ધર્મી” સથે વાતિ” એવા પાડે છે. એટલે ધર્મશાસ્ત્ર વાંચ્યા. એ ધર્મશાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર કહ્યા છે, પણ કુળધર્મની રીત સમ`ધીયા છે પણ આચાર ગાર્દિક દ્વાદસાંગ પ્રવચન સિદ્ધાંત નથી કેમકે તે આયાર ગાર્દિક દ્વાદસાંગી હોય તો મિથ્યાવિ અલ્થ કેમ વાંચે? કેમ સહે ? અને જનવચન સાચાં કમ ણે? કેમકે વાંચવા તેા સર્વેને પડે છે, વળી મિથ્યાત્વીના ગણત્રીશ પાપત્ર યાંયપણું જુદા કુથી નથી. તેમ ક્યાંઇ સમ્યકદૃષ્ટિ આચાર ગાર્દિક વાંચે અને મિથ્યાતિ કુરાન, પુરાન વગેરે વાંચે એમ તે કહ્યું નથી. ત્યાં તે। જેટલા ખાર ખેલવાળા ઉપજે તે સર્વ એહીજ ધર્મશાસ્ત્ર વાંચે છે માટે એ ધર્મશાસ્ત્ર તે પણ લોકીક કુળરીતનાં જાણવાં.
તે
વળી કેટલાએક કહેછે કે——શ્રાવક, સમ્યકદષ્ટિ સિદ્ધાંત વાંચે થાય. હવે એમ કહેનારના લેખે જે આચાર ગાદિક ધર્મશાસ્ત્ર હાય । સિદ્ધાંત વાંચીને અનંત સ`સારી શા માટે થાય? માટે નકી એ ધર્મ શાસ્ત્ર તે કુળ રીતનાંજ છે. જેમ મનુષ્ય લાક મધ્યે ખેહાંતર કળાના શસ્ત્ર, તથા અર્થ, ધર્મ, કામ, સામ, દંડ, ભેદ. સાદિક ગ્રંથ છે તેજ સરખા તે પણ જાણવા, અને સમ્યદ્રષ્ટી, મિથ્યાત્વદ્રષ્ટી સર્વને એક સરખી રીતે કામ આવે, એક સરખી રીતે મનાય તેવાં છે, એટલે એ પ્રતિમા અને એ શાસ્ત્ર એ અને એક લોકીક ખાતે છે. કેમકે અનતા જવ અનતીવાર દેવતા થને એ પ્રતિમા પુછ. એ પુરતક વાંચ્યાં, પણ કાઇ સમ્યકત્વ પામ્યા નહીં,
Jain Education International
For Private & Personal Use Only
અનંત સંસારી સકદષ્ટિ દેવતા
www.jainelibrary.org