________________
[૨૦૬
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
સ્થાનકે જવ તિર્થંકર પદ ઉપરાજે કહ્યું તેમાં નાટક કરતાં તિર્થંકર ગોત્ર બાંધે એમ કહ્યું નથી.
૬. વળી સુરિયાભ દેવતાએ ભગવંતને બાર બોલ પુછયા તે કહે છે.
अहणं भंते सुरियाभेदेवे किं भवसिधिए कि अभवसिधिए समदिठीए मिछदिठीए परित्त संसारीए अणंतर संसारीए सुलभवोहीए दुलभबोहीए. आराहए विराहए चरिमे अचरिमे.
શબ્દાર્થ– અ૦ હું. ભં- હે ભગવંત. સુર સુરિયા દેવ. કિં શું ભવ્ય. કિં૦ કે અભવ્ય? સત્ર સમદ્રષ્ટિ. મી૦ કે મિથ્યાઃિ ૫૦ પાર પામેલ (થોડો સંસાર હોય તે) સંસારી. અ) કે અનંત (જેને ઘણે સંસાર રઝળવું હોય તે) સંસારી? સુર સુર્લભબેધી, જીન ધર્મની પ્રાપ્તિ સોહલી હોય તે) ૬૦ દુર્લભબોધી? જીન ધર્મની પ્રાપ્તિ દેહલી તે) આ૦ આરાધિક, (જૈન ધર્મને આરાધિક તે) વીર કે વિરાધિક? ( જૈન ધર્મને વિરાધિક હોય તે) ચર ચરીને, (દેવતાનો એહલે ભવ તે ચરીમ) અ૦ કે અચરિમે? (ઘણું ભવ કરવા હોય તે અચરિમ)
ભાવાથે–એ બાર બોલ પુગ્યા, ત્યારે ભગવંતે છે બોલ ભલા કહ્યા. એ લેખે સુરિયાભ વિમાને બારે જાતના જીવ રિયાભ દેવતાપણે ઉપજે છે એમ જાણજે.
વળી ભગવતી સતક બારમે ઉદેશે સાતમે કાળી (બેકરી) ના વાડાનું દષ્ટાંત કહ્યું છે કે. એ બકરીને વાડે છે તે મળે “કથા સદ પરિવા ” એક હજાર બકરી ભરી. તે વાડાંમાં છ માસ સુધી રાખી, ત્યારે તે વાડાની ભૂમિકા બકરીને ઉચાર; (લીંડી) પાસવણ (પેસાબ) ખેળ, જળ, સંધાણ, વાર, પિત્ત, શુક્ર, શ્રેણિત, સીંગ, મુખ, હાથ, પગ, પુંછ, વાળ, ખરિએ કરી સર્વ વાડાની ભૂમિ ફરસાણ? એમ પુછયું, ત્યારે ભગવંતે ઉત્તર આપે –“હંતા ગેયમા,” હા મૈતમ, પણ કઈક આકાશ પ્રદેશ માત્ર ભૂમિકા. અણફરસી પણ રહી. પણ હે ગતિમ !
एयसि ए महालयसि लोगसि लोगस्सय सासयं भावं संसारस अणादियं भावं जीवस्स नीच भावं कम्मबहुयं जमणं मरणं बहुलं पडुचं नथी केइ परमाणु पोग्गले मेते वि पएसे जथणं अयं जीवेणं जाएणवा मएवा ए जीवे.
શબ્દાર્થ–એએને વિષે એવડા મહાલય લેકને વિષે કોઈ પ્રમાણ પુદગળ પ્રદેશ જનમ મરણ વિના મુકે નથી, ઈત્યાદિક પુક્ત અભિલાષે સંબંધ કર્યા. મહત્વપણું થકી એમ લેકને કેમ કહ્યું તેની આશંકા ટાળવાને અર્થે કહે છે કે. લે. લોકના શાવતા ભાવ પ્રત્યે આશ્રીને તેમજ સંસારના અનાદિ ભાવ પ્રત્યે આશ્રીને જીવના નીશ્ચલ ભાવ પ્રત્યે આશ્રીને. કર્મના બહુળપણા આશ્રીને કર્મને બહુળપણે. જન્માદિકને અલ્પપણે
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org