________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
છે. ચક્ષુને જેવા જોગ છે. સુખકારી સ્પર્શ છે. સીક રૂપ છે, જેવા જોગ છે, જાવત મનહર છે.
. વળી તે તોરણ ઉપરે ઘણું આઠ આઠ મંગળીક કહ્યાં છે સાથીઓ ૧, શ્રીવાળ ૨, નંદાવર્ત રૂ, વર્ધમાન સંપૂર્ણ ૪, ભદ્રાસન ૫, કળસ , મછજુગમ ૭, ને આરીસો ૮. એ આઠે મંગળીક સર્વ રતનમય છે. નિર્મળ છે, સુકમાળ છે. જાવત પ્રતિરૂપ છે.
વળી તે તોરણને ઉપરે ઘણી કૃષ્ણ ચામરની વજા, નેલા ચામરની ધ્વજા, રાતા ચામરની ધ્વજા, પીળા ચારની વજા, ઘેળા ગામની બ્રા. નિર્મળ છે, સુકમાળ છે. તે ચામરને રૂપાને પટ્ટ છે. વધુ રનના તેના દંડ છે. કમળને સરખો તેને ગંધ છે, સરૂપ જેવા જોગ છે. જાવ મનોહર છે.
વળી તે તોરણને ઉપરે ઘણાં છત્ર તે ઉપરે છત્ર ને વળી તે ઉપરે છત્ર છે. ધ્વજા તે ઉપરે વજા છે. ઘંટાનાં ઘણું જુગળ છે. ચામરનાં ઘણું જુગળ છે. ઘણું ઉત્પલ હસ્ત કમળના રૂપ છે. જાવત્ લક્ષપત્ર કમળ હસ્ત એવા સરૂપ છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે.
વળી તે લધુ વાવ પ્રમુખ પાવત કુવાની પંક્તિને વિષે તે તે ઠામે ત્યાં ત્યાં ઘણાં ઉત્પાત પર્વત છે. ત્યાં વ્યંતર પ્રમુખ દેવતા દેવીઓ વિચિત્ર કીડા કરવા નિમીતે વૈકીય શરીર કરે છે. (જ્યાં વૈક્રીય શરીર કરીને ક્રીડા કરે,) તે નિયતિ પર્વત, જગતિ પર્વત, દારૂ પર્વત, સ્ફટીક રત્નના મંડપ, સ્ફટીકના મંચક, દકમાળ, { પ્રાસાદ વિષેશ) સ્ફટીકનામાં પ્રસાદ, તે ઉંચાં છે ને લાંબપણે પહોળપણે લઘુ છે. વળી ત્યાં અલકને હીંડોળાખાટ, પક્ષાલક, તે પક્ષી બેસવાના ઠામ ઇત્યાદિક સર્વ રત્નમય છે. નિર્મળ છે, જાવ પ્રતિરૂપ છે.
વળી તે ઉત્પાત પર્વતને વિષે જાવત પક્ષાદલને વિષે ઘણું હંસને આકારે સીંહાસન છે, કોચને આકારે સીંહાસન છે, ગરૂડને આકારે સીંહાસન છે, ઉતાસન, નમતાસન, દીર્ધાસન, સજ્યા પ્રમુખ ભદ્રાસન, પક્ષાસન, મયુરને આકારે આસન, વૃષભને આકાર આસન, સીંહને આકારે આસન, પવને આકારે આસન, સાથીયાને આકારે આસન છે. તે આસન સર્વ નિર્મળ છે, સુકમાળ, લષ્ટ છે, વૃષ્ટ છે, મૃષ્ટ છે, રજ રહીત નિર્મળ છે, રત્નમય છે. કર્દમ રહીત નિરૂપકષ્ટ છાંયા છે. કાતિ સહીત છે, સબ્રીક છે. ઉદ્યોતવંત : છે. જેવા જોગ છે. દેખવા જોગ છે, અભિરૂપ છે, પ્રતિરૂપ છે.
વળી તે વનખંડને વિષે ત્યાં ત્યાં તે તે હામે ઘણું આલી નામે વનસ્પતિના ઘર, માલીનામાં વનસ્પતિના ઘર, કેળીના ઘર, લતાના ઘર, આથાન ઘર, ઘર, સ્નાન કરવાના ઘર, પ્રધાન ઘર, ગર્ભ ઘર, મેહનઘર, પરસાળ ઘર, જાળીયાને ઘર, પુલના ઘર, ચીત્રામ સહીત ઘર, ગાયન કરવું તેના ઘર, આરીસાના ઘર, ઇત્યાદિક સર્વ રનમય છે. નિર્મળ છે, સુકુમાળ છે, વૃષ્ટ છે, મૃણ છે, રજ રહીત નિર્મળ છે. કર્દમ રહીત છે, નિરૂપકષ્ટ છાંયા છે, કાન્તિ સહીત છે, સીક છે, ઉઘાત સહીત છે, જેવા જોગ છે. દેખવા જોગ છે. અભિરૂપ છે. પ્રતિરૂપ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org