________________
તિર્યંચના પહેલા ઉદેશા,
પ્રશ્ન—હે ભગવંત, તેઇંદ્રિની કેટલી લાખ જાતી કુલ કાડી છે?
ઉત્તર-હે ગાતમ, તેની આઠ લાખ કુલ કાડી ાંત છે ને એ લાખ જોની છે. પ્રશ્ન—હે ભગવત, એ ઇંદ્રિને કેટલી લાખ કુલ કેાડી છે?
ઉતર—હે ગાતમ, સાત લાખ કુલ કાડી જાતિ ને બે લાખ જોની છે.
પ્રશ્ન-હે ભગવંત, કેટલા ગધ કથા છે. ને કેટલા ગધાંગ સત કહ્યા છે? ઊ-તર—હું ગાતમ, સાત ગધા અને સાતસે ગધના અંગ છે, ગંધ તથા ગંધાંગ સ્વરૂપ યથા ટીકાકારે ગાથા.
मूलतयकठ निजास, पत्तपुप्फ फलमोय ॥ गंधंगा वणादुत्तरभेया, गंधंगसया मुणेयव्वा || १ || अस्या व्याख्यानरूपं गाथाद्वयं । मुथासुवन्नछली, अगरुवालो तमालपत्तंच, तहयपीयंगू जाइ, फलंच जाईएगंधंगा ||२|| गुणणा सत्तसया, पंचविणेहिं सुरभिगंधेणं, रसपणगेणंतहफासेहिं, चउहियमेतेहिं ||३||
૧૧૯]
ભાવાર્થ-હવે સાત ગંધાંગ જાતિ ભેદ દેખાડે છે. મુળ ૧, ત્વચા ૨, કાષ્ટ ૩, નિર્માંસ (રસ) ૪, પત્ર ૫, પુષ્પ ૬, કુળ છ, તેમાં મુળ એટલે માથ, વાળેા, ઉશીર ઇત્યાદિ. ૧. ત્વચા એટલે સુવર્ણ છાલ, તજ, ઇત્યાદિ ભેદ જાણવા. ૨. કાષ્ટ એટલે ચંદન અગર ઇત્યાદિ ભેદ જાણવા. ૩, નિર્માસ એટલે કર્પૂર પ્રમુખ જાણવા. ૪. પત્ર એટલે જાતિપત્ર, તમાલ પત્ર પ્રમુખ જાણવા. ૫. પુષ્પ એટલે પ્રિયંગુ, લવીંગ, નાગર, પુલ ત્યાદિ જાણવા, ફળ, એટલે જાયફળ, કંકાલા, એલચી પ્રમુખ જાણવા છ. એ સાતને પ્રત્યેક પ્રત્યેક. કાળા પ્રમુખ પાંચ વર્ણ ભેદે ગણીએ ત્યારે પાંત્રીશ થાય. તે પાંત્રીશમાં એક સુભિગ'ધ હોય તેના ગુણાકાર નહીં થતાં પાંત્રીસજ રહે. તે પાંત્રીસને પાંચ રસે ગુણતાં એકસો પંચાહેર થાય. તેને આ સ્પર્શ માંહેલા સુંવાળા, ૧, હળવા. ૨, શીત, ૩. તે ઉષ્ણ ૪. એ સ્પર્શે ગુણતાં સાતસો ગધાંગ થાય.
પ્રશ્ન——હે ભગવંત, કેટલી પુષ્પ (જીલ) નૃતિ કુલકાડી જોની પ્રમુખ કેટલા લાખ કહી છે?
ઉત્તર હું ગાતમ, ચાર લાખ કુલકેાડી જળજ કમળ પ્રમુખની, ચાર લાખ કુલકાંડી અળજ જાય પ્રમુખના પુલની, ચાર લાખ કુલકાડી માહાવૃક્ષ મહુડા પ્રમુખના પુલની, તે ચાર લાખ કુલકેાડી માહા ગુલ્મ કેતકી પ્રમુખના પુલની, એ સેાળ લાખ કુલકાડી પુલની છે. પ્રશ્ન-હે ભગવત, કેટલી વેલડી કહી છે, ને કેટલા વેલડીના સતક (સા) કહ્યા છે? ઉ-તર—હું ગાતમ, ચાર મૂળ વેલ કહી છે. તે ચારસે ચીભેટ પ્રમુખની વેલી કહી છે, પ્રશ્ન—હે ભગવંત, કેટલી લતાની જાત કહી છે, ને કેટલા લતાના સતક (સા) કહ્યાછે? ઉત્તર-હે ગાતમ, આ લતા નાગરવેલ પ્રમુખની છે તે આસે' લતા વિશેષ કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org