________________
[૧૧૪
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
થકાજ સાતે નરકે નારકીના જીવ પોતપોતાના આખા પ્રમાણે નારકીનો ભવ છાંડે છે. Iળી તેમાં કઈક છવ નારકને વિષે ઉપજીને સાતાપણ વેદે છે. તે એમ જે પુર્વલા ભવનો દેવતા મિત્ર હોય તે નરક મધ્યે જઇને વેદના ટાળે તે કારણે. અથવા સમકિતવંત નારકી તેને સૂભ અધવસાયે કરી અથવા પોતાના કર્મને સ્વભાવે કરી હત્યાકમૅ પ્રમુખ અથવા તિર્થંકરના પાંચ કલ્યાણ કે અંતર્મુહુર્ત માત્ર સાતા દે. એટલા કારણે નારકી મુહુર્ત માત્ર સાતા વેદે. અન્યથા સદાઈ અસતાજ છે. ૧૮ી એ નારકીનું વૈકય શરીર મરણ કાળે કેવું થાય છે, તેજસ કાર્મણ શરીર, સુક્ષ્મ નામ કર્મને ઉદયવાળાને સુક્ષ્મ શરીર પર્યાપ્તા અપર્યાપ્તાના મુક્તા માત્રમાંજ જેમ હજારે ભેદ થાય તેમ નારકીના શરીરના હજારે ભેદ પામે છે, એટલે વેરાઈને ઝીણું ઝીણું પરમાણુ થાય છે લો નારકીને ઉત્પાત (તે ઉછળવું) જઘન્યથી ગાઉ માત્ર ને ઉત્કૃષ્ટપણે પાંચસે જોજન પ્રમાણુ ઉછળે છે. નારકી દુખે કરી બીના છે. સહકગમે વેદના તેણે કરી સહીત છે. I૧આંખ મીંચીને ઉઘાડીએ એટલી વાર પણ નારકીને શાતા નથી. દુખ મધ્યેજ બંધાણું છે. નરકને વિષે નારકી રાત દિવસ દુખ મધ્યેજ પચે છે. ૧૧ સીતવેદના વાળાને અતી સીતા, ઉષ્ણ વેદનાવાળાને અતિ ઉષ્ણ, અત્યંત તૃષા, અત્યંત સુધા, અત્યંત
લ્ય ઇત્યાદિક નરકને વિષે નારકી દુખના સૈકડા ગામે વિશામા રહીત દુખ પ્રત્યે ભોગવે છે. ૧૨ા આ ઉદેશાની એ બાર ગાથા થઈ, તેનો અર્થ સંક્ષેપથી એક ગાથામાં કહે છે. પૈકીય શરીરને કાળ મુહુર્ત પ્રમાણ. ૧. અશુભ પુદગળને આહાર ર. અસાતવેદની વેદે છે. ૩. ઉપપાત (તે ઉપજવું) ૪. ને ઉત્પાત (તે ઉછળવું.) ૫. અને શરીર પ્રમુખ જીત્યાદિક ત્રીજે ઉદેશે કહ્યા. ૧ એ નારકીનો ત્રીજો ઉદેશો પુરે છે. દાંતી નારીનો અધિકાર સંપૂર્ણ.
૩. તિર્યંચને પહેલો ઉદેશો, પ્રશન–હે ભગવંત, તિર્યંચનીયાના કેટલા ભેદ છે ?
ઉત્તર–હે ગૌતમ, તેના પાંચ ભેદ છે. એક દિ તિર્યંચનીયા ૧, બેઇટિ ૨, તેઈદ્રિ ૩, ચિદ્રિ ૪, ને પકિ તિર્યંચજોનીયા પ. પ્રશ્ન–હે ભગવંત, એકેદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે? ઉતર–હે મૈતમ, તેના પાંચ ભેદ છે. પૃથ્વીકાય એકેદ્રિ તિર્યંચનીયા ૧, પણ ૨, અણી ૩, વાય ૪ ને વનસ્પતિકાયા એકેદ્રિ તિર્યંચનીયા ૫. પ્રશ્ન- હે ભગવંત, પૃથ્વીકાય એકેદ્રિ તિર્યંચનીયા તેના કેટલા ભેદ છે? ઉત્તર- હે ગૌતમ, તેના બે ભેદ છે સુક્ષ્મ પૃથ્વીકાય એ દિ તિર્યંચનીયા ૧, ને બાદર પૃથ્વીકાયા એકેદ્રિ તિર્યંચનીયા ૨. પ્રશન–હે ભગવંત, સુમ પૃથ્વીકાયા એ ટિ નિર્વચનીયા તેના કેટલા ભેદ છે ? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. પર્યાપ્તા સુમ પૃથ્વીકાયા ૧, ને અપર્યાપ્ત સુકમ પૃથ્વીકાયા ૨.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org