________________
[૧૨
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઉત્તર–હે ગૌતમ, જેમ પનવણ સૂત્રે સુતાંત પદે કહી છે. તેમ અહી પણ કહેવી. એટલે નારકી. નારકી, દેવતા મધ્યે ઉપજે નહિ ફક્ત ગર્ભજ મનુષ્ય ને તિર્યંચ મધ્યેજ ઉપજે. એમ જાવત્ છઠી નરક સુધી કહેવું. પ્રશન–હે ભગવંત, સાતમી તમતમા નરકના નારકી, ચીને ક્યાં ઉપજે ઉતર–હે ગતમ, એક ગર્ભજ તિર્યંચ મધ્યેજ ઉપજે. પ્રશ્નહે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી કેક પૃથ્વીને સપર્શ ભોગવતા થકા વિચરે છે? ઉત્તર-હે ગૌતમ, અનીષ્ટ જાવત અમને સ્પર્શ ભગવે છે. એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી કેક પાણીને સ્પર્શ ભોગવતા થકા વિચરે છે? ઉત્તર–હે ગૌતમ, અનીષ્ટ જાવત અમનો એમ જાવત સાતમી નરક પયંત જાણવું. એમ જાવત, અણી, વાયુ, ને વનસ્પતિ પત અનીષ્ટ સ્પર્શ સાતમી નરક પર્યત જાણ. પ્રશ્ન– હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી બીજી નરક આશ્રિને જડપણે મોટી છે? કે લાંબપણે, પહોળપણે સર્વથી લઘુ (નાની) છે? ઉતર–હે ગૌતમ, એ રત્નપ્રભા પૃથ્વી બીજી નરક આશ્રિને જાડાપણે (ઉંચપણે) સર્વ દિશે મોટી છે. અને લાંબપણે પહેળપણે, નાની છે. પ્રશન–હે ભગવંત, બીજી નરક, ત્રીજી નરક, આશ્રિયને જાપણે સર્વે દિશે મોટી છે ને લંબપણે, પહેળપણે નાની છે ઉત્તર–હે ગતમ, બીજી નરક, ત્રીજી નરક આશ્રિને જાડાપણે સર્વ દિશે મોટી છે. ને લાંબપણે, પહોળપણે નાની છે. એમ એણે અભિપ્રાયે જાવત છડી નરક, સાતમી નરક આશ્રિ ને સર્વ દિશે જાડાપણે મોટી છે. ને લાંબપણે પહોળપણે નાની છે. પ્રનિ–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીને વિષે નરક મળે જે પૃથ્વીકાયા જાવત વનસ્પતિ કાયા, જીવ તે મારા કર્મના ધણી છે? માહા આશ્રવના ધણી છે? કે માતા દુષ્ટ વેદનાના ઘણી છે? ઉતર–હે ગૌતમ, હા છે. એ રત્નપ્રભા પૃથ્વીને વિષે નરકાવાસાને વિષે જેમ છે તેમજ જાવત માહા વેદનાવંત છે. એમ જાવત સાતમી પૃથ્વીલગે કહેવું. પ્રશન–હે ભગવંત, એ રત્નભા પૃથ્વીને વિષે ત્રીસ લાખ નરકાવાસાને વિષે એકેક નરકાવાસામાં સર્વ પ્રાણી, સર્વ ભુત, સર્વ જીવ, સર્વ સતા પૃથ્વીકાય પણે જાવત વન
સ્પતિકાયપણે ને નારકીપણે પુર્વે ઉપના છે? ઉતર-હે મૈતમ, હા. અસકૃત વારંવાર અકેક જીવ અનંતીવાર એકકે મે ઉપને છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org