________________
૨. દ્રઢાયુ (બીજું નામ દત) ની કથા
૧૦૧]
-
એ પ્રથમ મહાપુરૂષ ૧. ત્યારે સુભૂમનો ચક્રવૃત્તિ પદવીને ઉદય થયો. જય જય શબ્દ - દેવતાએ પુલની દૃષ્ટિ કરી. - હવે ક્ષત્રી ભાર્યાના વેરથી સુભૂમે એકવીશ વાર બ્રાહ્મણ રહીત પૃથ્વી કરી. જ્યાં બ્રાહ્મણને દેખે ત્યાં મારે. ચક્રને બળે કરી છ ખંડ સાંપ્યા. વળી લેજો કરીને ધાતકીખંડના ભરતક્ષેત્ર તેહના છ ખંડ સાધવા ચાલ્યો. અડતાળીશ ગાઉનું ચર્મ રત્ન વિસ્તારી તે ઉપર બેસી તથા તેના ઉપર કટકળ ચડાવી લવણું સમુદ્ર તરવાને મુક્યું. તેવે સમે સમકાળે હજાર દેવતાએ ચર્મરત્ન મુકી દીધું તેણે કરી કટક સહીત સુભૂમ ચક્રવૃત્તિ દરીયામાં ડુબી મુ. મરીને પાપના ઉદય થકી સાતમી નરકે ગયે. એ એથે મહાપુરુષ,
૨. કટાયુ (બીજું નામ દત) ની કથા. રમણીપુર શહેરમાં છતશત્રુ રાજા રાન્ય કરતા હતા. દત્ત નામના પુરોહિતને રાજાએ પ્રધાન પદવી આપી. કૃતન સ્વભાવવાળા દત્ત પ્રધાને સામંત મંડળને સ્વાધિન કરી રાજાને બંદીખાને નાંખે. અને રાજ્યસન ઉપર પિતે બેઠો. તેણે અનેક જીવોના સંહાર વાળો યજ્ઞ પ્રારંભ. એવા અવસરમાં કાળિકાચાર્ય નામના જૈનાચાર્ય તે શહેરમાં આવ્યા. આ કાળિકાચાર્ય તે દત્ત રાજાના સંસાર પક્ષના મામા હતા. માતાની પ્રેરણાથી તે દત્ત આચાર્ય પાસે આવ્યું. ઉદ્ધત રવભાવથી આચાર્યશ્રીને યજ્ઞના ફળ સંબંધમાં પ્રરન કર્યું. આચાર્યશ્રી વિચારવા લાગ્યા કે જેમાં નિરપરાધી અનેક જીવને સંહાર થાય તે ધર્મ હોય નહીં. અને તેનું ફળ નર્કગતિ સિવાય બીજું છે નહીં. આ રાજાને જે હું યજ્ઞનું ફળ નરક કહીશ તે કોપાયમાન થશે તેમ રાજસત્તા સ્વાધીન હોવાથી તે મને પણ હેરાન કરશે. અને બીજી બાજુ જે યથાસ્થિત નથી, કહે, તે મારા સત્યવ્રતને લોપ થાય છે, અને નેશ્વરની આજ્ઞાને ભંગ થાય છે. આમ ઉભય (બ) રીતે મને સંકટમાં આવવાનું છે, છતાં ભલે સત્ય બોલવાથી શરીરનો નાશ થતો હોય તે થાઓ પણ અસત્ય તે કહેવું જ નહીં. કેમકે ક્ષણભંગુર સ્વભાવવાળા આ શરીરના સુખ માટે યા રક્ષણ માટે જે પિતાના સત્યવૃતને જલાંજલી આપે છે તે નરકાદિ ગતિમાં મહા ધેર રવ વેદના સહન કરે છે. તેવા હતભાગી જીવોનું જીવન આ દુનિયા ઉપર નકામું છે એમ દ્રઢ નિર્ણય કરી આચાયૅશ્રીએ કહ્યું કે –“ દત આવા જીવ હિંસાવાળા યજ્ઞો કરનાર મરીને નરકે જાય છે.” આ શબ્દો સાંભળતાંજ દત્તના રેમેમે ક્રોધ વ્યાપી ગયો તેથી આચાર્ય શ્રી ઉપર તુચ્છકારના શબ્દો કરી દત્ત ઉભો થયો, અને આક્રોશ કરતો થકે બે કે તેની નિશાની શું ત્યારે આચાર્ય ઉપગ મુકી કહ્યું કે–આજથી સાતમે દિવસે તું કુંભીની માંહે પાવાઇશ અને મરણ પામીશ. ત્યારે દતે કહ્યું, તેની નિશાની, શું ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે–કુભિમાં પડયા પહેલાં તારા મોઢામાં વિષ્ટાને છાંટો પડશે. એ સાંભળી દત્તને ભય લાગે કે આચાર્યનું કહેવું સત્ય તે નહિ હોય? પછે દતે આચાર્યને ફરતી કી રાખી દત્ત ચાલ્યો ગયો. રાજમહેલમાં આવ્યો નગરમાં તમામ જએથી અસુચી કઢાવી કોઈને નગરમાં ઝાડે ફરવા દીયે નહિ. નગરની તમામ જમીન
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org