________________
નારકીના બીજો ઉદેશા,
૯૧]
વિશેષની અણી, ભીડમાલ (આયુધ ની અણી. સાઇની અણી, કચને પર્સ, વીંછીના કાંટા આંકડાની અણી, નિર્બુમ ધુવાડા રહીત) અન્નીના સ્પર્શ, ઝાળના સ્પર્શ, અન્નીના કણીયાનો સ્પર્શ, દીપની શાખાના સ્પર્શ, નિભાડાની અઝીનો સ્પર્શ, શુદ્ધ અગ્નીના જેવ સ્પર્શ, એમ શ્રી ભગવતે કહ્યું. ત્યારે શ્રી ગૈતમ પુછે છે.
પ્રશ્ન હૈ ભગવત, જે આપે સ્પર્શ કહ્યા તેવા નકવાસાના સ્પર્શે છે?
ઉતર--હું ગાતમ, એ અર્થ સમર્થ નહીં. કેમકે એ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસાના એથી અનીષ્ટ (અનતગુણા) સ્પર્શ છે. એમ અમનેહર તેનો સ્પર્શ છે. એમનવત્ સાતમી નરક પર્યંત જાણવું.
પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસા કેવડા મેટા છે?
ઉત્તર- હૈ ગૈતમ, આ જબુદ્રીપનાંમાં દ્વીપ સર્વ દ્વીપ, સમુદ્રમાં અભ્યંતર ને સર્વદ્રીપથી લઘુ (નાના) છે. તે તેલના પુડલાને સંસ્થાને સંસ્થીત છે. વૃત્ત છે, રથના પદ્માને આકારે વૃત્ત છે, કમળના ડોડાને સંસ્થાને સંસ્થીત વૃત્ત છે, પુનમના પૂર્ણ ચંદ્રમાને સસ્થાને સસ્થીત વૃત્ત છે, તે એક લાખ જોજન લાંપણે, પહેાળપણે છે. ત્રણલાખ સેળહજાર અમે સતાવીસ જોજન ત્રણ ગાઉ એકરો સતાવીસ ધનુય તે સાડાહેર આંગુલ કાંક ઝઝેરો કરતા રિષિપણે છે. એ જંબુદ્રીપતી પરિધિને કાઇ દેવતા મારિદ્ધિને ધણી જાવત્ માહાભાગ્યનો ધણી, મેટા જેના મહિમા છે, મોટું જેનું ળ છે. મેરુ જેનું ઐશ્વર્ય છે. મેટું જેનું સુખ છે, (બીન કેટલાક આચાર્ય કહું છે જે મેટાં છે. મન ક્રિયા જેનાં એલી જેની અચિંત્ય શક્તિ છે એવા દેવતા) તે ત્રણવાર આંખ મીચીને ઉંબાડીએ તેટલી વારમાં એકવીશ વાર રીતે પાછે! વળીઆવે તે દેવતા તેટલી ઉત્કૃષ્ટી, ઉતાવળી, રાપળપણે, સીધ્રપણે, જયણાગતિયે, ઉષ્કૃતગતિયે, સીઘ્રગતિયે, ચડાગતિયે, દેવતા સબધી દેવતાની ગતિયે ચાલતે ચાલતે શકે જન્યથી એક અહારાત્ર, એ અહેારાત્ર, ત્રણ અહોરાત્ર પર્યંત ને ઉત્કૃષ્ટ છ માસ પર્યંત ચાલે ત્યારે કાઇક નરકાવાસાયા પાર આવે તે કાઇક નરકાવાસામે પાર આવે નહીં. એવડા મેટા છે, એમ ગતમ સાતમી નરક પર્યંત તણુકું. પણ એટલા વિશેષ જે સાતમી નરકે કાઇક નરકાવાસ પાર પામીએ અને કોઇક નરકાવાસાનો પાર ન પામીએ (કેમકે સાતમી નરકે વો! અપયાણા નરકાવાસે અતીક્રમી જાય લઘુ માટે. તે બાકીના ચાર છ આસે પણ વિક્રમી શકે નહી એવડા મેટા છે.)
પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસી શી વસ્તુના છે?
ઉત્તર હું ગાતમ, સર્વ વરતનમય છે. તે નરકાવાસાને વિષે ઘણા વ તે પુદગી ઉપક્રમે છે, વિક્રમે છે, વે છે, ઉપજે છે; એ નરકાવાસા દ્રવ્યપણે સામ્યતા છે. તે પર્ધાયથી વર્ણને પર્યાયે, ગંધને પગે, રસને પર્યાયે, સ્પર્શને પર્યાયે અસાવતા છે, એમ જાવત્ સાતમી નરક પર્યંત જાવું.
પ્રશ્ન~હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીને વિષે નારી કઇ ગતિમાંથી ભાવી ઉપજે. શું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org