________________
(૧૧)
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫)
(૧૬)
(૧૭)
(૧૮)
(૧૯)
(૨૦)
(૨૧)
(૨૨)
(૨૩)
(૨૪)
(૨૫)
શ્રી જૈન તત્ત્વસાર
ગ્રામ ઈમિટેશન દાગિના
ધૂપ વિહં : ધૂપ કરવો પડે તો દિવસમાં દીપક જાતનો ધૂપ થી વધારે કરવાનો ત્યાગ.
કોઈપણ
પેજ્જ વિહં : પીવાની વસ્તુ ચા, દૂધ, કોફી, ફ્રૂટ જ્યુશ, કોઈપણ જાતના સરબત સોડા, ઠંડાઈ, જિંજર આદિ કોઈપણ જાતના ઠંડા પીણાં થી વધારે વાપરવાનો ત્યાગ.
(સંખ્યા) થી વધારે
(વજન)
નંગથી વધારે પહેરવાનો ત્યાગ. અગરબત્તી
ભક્ષણ વિહં : એક દિવસમાં ખાવા માટે મિઠાઈ વજનથી વધારે વાપરવાનો ત્યાગ.
જાતના તથા
ઉદ્દણ વિહં : એક દિવસમાં અનાજમાંથી બનાવેલ વસ્તુ રોટલી - દાળ – ભાત - ખિચડી વિગેરે દ્રવ્યથી વધારે વાપરવાનો ત્યાગ તથા વજનથી વધારે વાપરવાનો ત્યાગ.
જાતિથી વધારે,
સૂપ વિહં : એક દિવસમાં કઠોળ, મગ, મઠ, ચણા વિગેરે
:
વજનથી વધારે વાપરવાનો ત્યાગ.
જાતની તથા ફરસાણ
વિગય વિહં : એક દિવસમાં દૂધ, દહીં, ગોળ, ખાંડ, ઘી, તેલ વિગેરે વિગય વધારે વાપરવાનો ત્યાગ.
સાગ વિહં : એક દિવસમાં લીલા - સૂકાં શાક, ચટણી, અથાણાં વિગેરે વજનથી વધારે વાપરવાનો ત્યાગ.
કિસમિસ આદિ જમણ વિહં : એક દિવસમાં વજનથી વધારે ખાવાનો ત્યાગ.
જાતિથી તથા
મહુર વિહં : એક દિવસમાં લીલા ફળો, કેરી, જાંબુ, કેળા, પપૈયા આદિ વજનથી વધારે વાપરવાનો ત્યાગ, સુકો મેવો કાજુ, બદામ, પિસ્તા અખરોટ, ખારેક, જાતિથી વધારે અને વજનથી વધારે વાપરવાનો ત્યાગ.
થી વધારે વાર જમવાનો ત્યાગ તથા
Jain Education International
વાહન વિહં : એક દિવસાં ટ્રેન - બસ - કાર - સ્કૂટર - રીક્ષા - સાઈકલ વિગેરે વધારે વાપરવાનો ત્યાગ.
ઘોડા, ઉંટ, હાથી, બળદ આદિની સવારી
થી વધારે વાર કરવાનો ત્યાગ.
હોડી - સ્ટીમર - વહાણ સબમરિન આદિ તરવાવાળા વાહનમાં ૧ વરસમાં વધારે વખત બેસવાનો ત્યાગ.
પાણી વિહં : એક દિવસમાં પીવાનું પાણી
મુખવાસ વિહં : એલચી, લવિંગ, સોપારી, વરિયાળી વિગેરે મુખવાસ. વજનથી વધારે વાપરવાનો ત્યાગ.
તથા
વાનિ વિહં : પગમાં પહેરવાના બૂટ - ચંપલ - સ્લીપર - સેન્ડલ - મોજડી - મોજાં આદિ એક દિવસમાં જોડીથી વધારે વાપરવાનો ત્યાગ.
થી.
. પ્રમાણથી વધારે પીવાનો ત્યાગ. જાતથી વધારે
સયણ વિહં : એક દિવસમાં સુવા માટે તથા બેસવા માટે પલંગ
ખુરશી
ગાલીચા
આસન
વધારે વાપરવાનો ત્યાગ.
વજનથી
જાજમ
For Private & Personal Use Only
જાતનાં
સોફ
સચિત્ત વિહં : એક દિવસમાં સચિત્ત વસ્તુ
નોંધ : ગામમાં સાધુ - સાધ્વી બિરાજતા હોય ત્યારે સચિત્ત વસ્તુ વાપરવાનો ત્યાગ.
૧૮
થી.
થી વધારે વાપરવાનો ત્યાગ.
www.jainelibrary.org