________________
Mishi aahaaaaaaaHOGA 83 છત્રકારે ફેણ ધરીને રહ્યા. આ સ્થળે અહિચ્છત્રા નામની નગરી વસી. ત્યાંથી વિહાર કરીને પ્રભુ કોઈ એક તાપસના આશ્રમની પાછળ વડ નીચે રાત્રીવાસ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા.
-
- -
-
મેઘમાળી દેવ પ્રભુને ઉપસર્ગ કરે છે. તે વખતે કમઠ તાપસનો જીવ મરીને મેઘમાળી દેવ થયે હતો. તેણે વિર્ભાગજ્ઞાનથી પ્રભુને કાઉસગમાં રહેલા જોયા. પૂર્વભવનાં વૈરને સંભારીને પ્રભુને ઉપદ્રવ કરવા માટે તે પ્રભુ પાસે આવ્યું.
થે કમઠ મરી મેઘમાલી, આ વિભંગે નિહાળી, ઉપસર્ગ કર્યા બહુ જાતિ, નિશ્ચલ દીઠી જિન છાતી રેપ ગગને જળ ભરી વાદળીઓ, વરસે ગાજે વીજળી, પ્રભુ નાસા ઉપર જળ જાવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org