SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 7181 @30aaaaa03ahoma 26 અમારા નગરને ઘેર્યું છે, હું કેટલીય મુશ્કેલીએ આપને આ સમાચાર આપવા આવ્યો છું. આપના કુમારને હદયથી ઈચ્છતી અમારી રાજકન્યાને બચાવવા આપને વિનવવા આવ્યો છું.” આ સાંભળીને ક્રોધાયમાન થયેલા અશ્વસેન રાજાએ લડાઈ માટે પ્રયાણ કરવાને રણભેરી વગડાવી.જ્યારે રણભેરી વાગી ત્યારે શ્રી પાર્શ્વકુમાર પિતાના મિત્રો સાથે ઉધાનમાં આનંદ કરી રહ્યા હતા તેમના કાને અવાજ પડતાં જ દરબારગઢ તરફ ઉતાવળે પગલે જવા લાગ્યા. કુમારને જોતાં સભાજાએ નમન કર્યું કુમારે સિંહાસન પાસે આવી પિતાના પિતાને નમન કરીને સવિનય પૂછયું : પિતાજી એકાએક રણભેરી શા માટે વગાડવી પડી.! 1 “કુમાર”બેલતા મહારાજા અશ્વસેન રાજાએ કહ્યું પુરૂષોત્તમે કહેલા સમાચાર ટૂંકાણુમાં કહ્યા. “એમ છે. પૂર્ણ ગંભીરતા સાથે કુમારે કહ્યું. ત્યારે રાજાએ કહ્યું: “હા, કુમાર, બધી રીતે વિચારી જતાં આપણે પ્રસેનજિતને પુરેપુરી સહાય કરવી જ જોઈએ.” આપ યથાથ કહી રહ્યા છે. પાકમારે કહ્યું " છતાં પિતાજી આપને યુદ્ધ કરવા જવાની જરૂર નથી. આ યુદ્ધ માટે તે મારે જ જવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy