________________
૧૮ એંજી)JmJPS) પેષ શમીને મળશે તે જાણવાને હું તમારી પાસે આવી છું. માટે મને સ્વપ્નનુ ફળ જાવા"
રાજાએ કહ્યું.
•
“હું રાણી તમે સુંદર સ્વપ્ના જોયાં છે. આ સ્વપ્નના ફળ રૂપે ચક્રવતી અથવા તીર પુત્રના જન્મ થશે.” રાણી પણ તેમા - એ પ્રમાણે. રાજાનું વચન અંગીકાર કરીને પેાતાને સ્થાને ગયાં. સવાર થતાં જ રાજાએ સ્વપ્નપાઠક પડિતાને એલાવી સ્વપ્નાનું ફળ પૂછ્યું. તે વખતે તે પડેતેા. એ ચક્રવતી અથવા તી કર પુત્ર થશેએમ જણાવ્યુ’ સ્વપ્નનું ફળ વિસ્તારથી તેમના મુખે સાંભળી. તેઓને પુષ્કળ ધન વગેરે આપી વિદાય કર્યો.
હવે વામા રાણી સંભાળપૂર્વક ગનુ પાલન કરે છે. અતિ ટાઢું, અથવા અતિ ઉત્તુ', અતિ તિખુ અગર અતિ લેખું વગેરે ભેાજન કરતી નથી, એ. પ્રમાણે ગભનું પાલન કરતાં નવ મહિના પૂરા થયા માગરાર વદ દશમે (હિન્દી તથા મારવાડી પાષ વદી દામે) જ્યારે સર્વ ગ્રહેા ઉચ્ચ સ્થાનમાં વતા હતા વિશાખા નક્ષત્ર હતુ. ત્યારે વામા રાણીએ ઉત્તમ કાંતિવાળા પુત્રરત્નને જન્મ આપ્યા, તે કુમારના ડાઢ પાકેલા બિંબ ઢાઢ પાકેલા બિંબ ફળ જેવા લાલ હતા ચન્દ્ર સમાન સુંદર મુખ હતુ. શરીરની કાંતિ નીલા વણુની હતી. અને એક હજારને આઠ લક્ષણાથી સુરાભત શરીર હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org