________________
vilšai 02 OanhnhadhdHROO 10
કાર
{ rot
W+
s
*
--
મહાગણી વારમાદેવી ચૌદ સ્વપ્ન જુએ છે.
એ પ્રમાણે ચૌદ મહા ન જોતાં જ વામારાણ જાગ્યાં આ સ્વપનેથી રાણીને ઘણે હર્ષ થયો ને સ્વપ્નનું વારંવાર સ્મરણ કરતાં શામાંથી ધીમેથી ઉઠીને તે અશ્વસેન રાજા પાસે ગયાં ને મધુરવાણી વડે રાજાને જગાડયા, જાગેલા રાજાએ રાણીને આગમનનું કારણ પૂછયું ત્યારે પાણીએ જણાવ્યું
હે સ્વામી! આજે રાત્રીમાં મેં હાથી વગેરે દ મહા સ્વપ્ન જોયાં. તે ચૌદ સ્વને મહારાજાને કહી સંભળાવ્યા. અને તેનું શું ફળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org