________________
High aaaaaaaaaaaaaaaas psi વિહાર કરતા બધા મુનિભગવંત-યાત્રાળુઓ દૂરથી ગિરિરાજને જોઇને આનંદીત થઈને નાચવા માંડ્યા.
આંખડીએ રે મેં આજ શેત્રુંજો દીઠે રે. - સવા લાખ ટકાને દડો લાગે મને મીઠે રે." એવો ભાવ તેમના હૃદયમાં જાગે,
ગિરિરાજના પહેલા પગથિયે પગ મૂકતાં તેમના હદયમાં ચાનંદનો ઉદધિ ઉછળવા લાગ્યા. રૂંવાડે-રૂંવાડે હર્ષના દીવા થયા. આંખોમાંથી અપૂવ હર્ષનાં આંસુ ટપકવા માંડયા.
જ્યારે તેઓ દેવાધિદેવના ભવ્યાતિભવ્ય મંદિરના દરબારમાં પહોંચ્યા ત્યારે તેમને હર્ષ હૈયાને બંધ તોડીને સ્તવનરૂપે વહેવા માંડયો. તેમણે પેટ ભરીને આંખે નિરખ્યા મરૂદેવા માતાનાનંદને ! નાભિલ ચંદને !! પ્રથમ તીર્થંકર પરમાત્માને !!! શ્રી હષભદેવ સ્વામીને !
યાત્રાભાવવાળા મુનિરૂપ યાત્રાળુઓનાં અંતર કરણ વાંચીને વિદ્યાધર મુનિએ તેઓને કહ્યું: “હે મુનિએ ? તમારાં અનંત કાળનાં સર્વ પાપ આ સિદ્ધક્ષેત્રની યાત્રાથી નાશ પામશે, માટે તમે તપ-જપમાં શૂરાતન કેળવીને અહીં જ રહે છે. * આટલું કહીને બંને વિદ્યાધર મુનિઓ ત્યાંથી અન્ય સ્થાને વિહાર કરી ગયા. .
. પછી દ્રાવિડ, મુનિ ભગવંત અને વારિખિલ મુનિ ભગવંત તથા દશ કરેડ મુનિઓ અપૂર્વ ભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org