________________
મહિમા ÆY
YYYY) ૫
સેક્ષક રાજષિ પાંચઞા મુનિવર સાથે પરમ
પદને પામશે.
શ્રી નારદ અક્ષયપદને પામશે.
મુનિ ૯૧ લાખ મુનિવરો સાથે
શ્રી સાંખ-પ્રદ્યુમ્ન મુનિવરા સાડા ત્રણ (સાડા આઠ) કરાડ મુનિવરા સાથે મેાક્ષમાં જશે,
શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં અસ ખ્યાત કોટિ લાખ મુનિવરા આ પરમ તારક શ્રી સિદ્ધગિરિ પર મોક્ષે ગયા છે.
આ મહાતીર્થના પૂરા મહિમા કેવળજ્ઞાની ભગવંતા પણ વણવી શકે તેમ નથી. તેમનામાં તેથી શકિત હોવા છતાં, પૂરા વણુન માટે (જે આયુષ્ય જોઇએ તે તેમને પણ હાતુ નથી. અર્થાત્ ૮૪ લાખ પૂર્વનુ આયુષ્ય પણુ) તીર્થાધિરાજના પૂરા મહિમા ગાવા માટે આછુ પડે,
શ્રી નમિ-વિનમિ મુનિના વિદ્યાધરાના પ્રશિજ્યના મુખે તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલ તીના આ મહિમા સાંભળીને દ્રાવિડ અને વારિખિલ્લ તથા બીજા કેટલાય તાપસેા ભાવથી તેઓની સાથે યાત્રા કરવા ચાલ્યા.
27
મુનિભગવંતે અને તાપસે વિહાર કરતા
રતા વચ્ચે આવતા ગામ, નગરામાં થાડી સ્થીરતા કુરતા અને ભાવિકાને ધર્મદેશના આપતા આગળ આગળ વિચરતા જાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org