________________
weh aaaaaaaaaaaaaaaa PC: - “મને આ સુંદર હિતશિક્ષા, પાસેના આશ્રમમાં રહેલા સુવભુ તાપસે આપેલી. તમે બંને ભાઈ. ભગવાન શ્રી રાષભદેવના પૌત્ર થઈને લડે તે સારું ન ગણાય. એમ કહીને તેમણે મને સાચે રાહ બતાવ્યો હતે.
આપણું સદભાગ્ય કે સમયસર આપણને એક સાથે સદબુદ્ધિ સુઝી.' એમ કહીને વારિખિલ વિડીલ બંધુને પિતાનું રાજ્ય ગ્રહણ કરવાને આગ્રહ કરવા લાગ્યા, - પછી વારિખિલ્લે પિતાના અવિનયની ક્ષમા માગીને દ્રાવિડને કહ્યું, “મને આપની સાથે યુદ્ધમાં ધકેલનાર રાજ્યને મેહ હવે મારા મનમાં નથી રહે, માટે મારું રાજ્ય આપ સંભાળી લો.'
પણ હવે દ્રાવિડરાજા, રાજ્યપાટ છેડીને ધર્મના સામ્રાજ્યમાં પ્રવેશ કરવા ઉત્સુક થયા હતા, વારિખિલ પણ તેજ નિર્ણય કરી ચૂક્યા હતા.
ધર્મ માર્ગમાં આત્મ કલ્યાણના માર્ગે આગળ વધીએ. આપણા પૂર્વજો એ પણ રાજપાટ છોડીને સાધુવન અંગીકાર કર્યું હતું.
એટલે બંને રાજવીબંધુઓ એ પિતાના પુત્રોને બોલાવીને જરૂરી શિખામણ આપી અને રાજ્ય તેમને સેંપી દીધું. - રાજ્યને પરિગ્રહ છોડીને હળવા બનેલા બંને અંધુઓ દશ કરોડ પુરૂષે સાથે સુલ્સ નામના તાપસના આશ્રમમાં આવ્યા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org