________________
High SÅDDAbababaha 23 શાસ્ત્રોમાં શ્રી કષભદેવ સંબંધીઉલેખ આવે છે.' - મંગલ કાર્યોની નિર્વિધને પુર્ણાહુતિ માટે ચા દિવસે ભારતની પ્રજાના હૃદયમાં અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
અફાય શબ્દની આગવી પ્રતિભા માટે અલે કૃત આ દિવસ અક્ષય સુખની પ્રેરણા સ્ત્રોત બની આપણા સહુના જીવનમાં સુદઢ સ્થાન પામે!
૧. ડે, સર્વપલ્લી રાધાકૃષ્ણને એક સ્થળે જણાવવું છે કે- “એતિહાસિક પ્રમાણોથી બતાવી શકાય એમ છે કે ઈ. સ.ની પહેલી શતાબ્ધિપૂર્વ પ્રથમ તીર્થ શષભદેવની કેટલાયે લેકે પૂજા કરતા હતા. એ પ્રમાણમાં - હવે શંકા નથી કે શ્રી મહાવીર તથા શ્રી પાર્શ્વનાથની પહેલા પણ જૈન ધર્મ ફેલાઈ ચુકયે હતે.. કેમ કે યજુર્વેદમાં શ્રી ઋષભદેવ, શ્રી અજીતનાથ તથા શ્રી અરિષ્ટનેમિ નામના પણ તીર્થંકરે ઉલ્લેખ આવે છે. ભાગવતપુરાણ આપણું લક્ષ એળે છે જૈન ધર્મ સંસ્થાપક શ્રી ઋષભદેવ ભગવાન હતા.
• : Indian Philosophy ઈશ્ચિયન, લિસફી
.
0
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org