________________
૧ર થઈઈઈઈઈઈઈઈઈ અખાત્રીજનો પુરુષને શ્રેયાંશ કુમારે જીત મેળવવામાં સહાય કરી.
આ ત્રણ ઉત્તમ સ્વનેથી સૂચિત સો પ્રથમ પ્રવતેલ દાનધર્મને પ્રથમ દિવસ તે જ અખાત્રીજને દિવસ
સતત તેર માસ અને અગિયાર દિવસ સુધી વિના આહારે વસ્તીમાં ફરતા શ્રી રાષભદેવજીને જોઈને પ્રજાજને દુઃખી દુઃખી થઈ ગયા. પ્રભુએ સૂઝતા-નિર્દોષ આહારનો જોગ થતાં પારણું કર્યાના શુભ સમાચારથી પ્રજામાં આનંદ આનંદ થઈ ગયો. પ્રભુજીના પારણના તે અમર દિવસને વૈશાખ સુદ ત્રીજના તે “અક્ષય તૃતિયા નામ આપીને આખી પ્રજાએ વધાવી લીધો. સવસામાન્ય અખાત્રીજ
ટોશાખ સુદ ત્રીજના દિવસને અક્ષય-તૃતિયા કહેવાય છે. પ્રભુજીના પારણું સાથે જોડાઈને આ દિવસે મંગલમય પર્વની પ્રતિષ્ઠા અને પાત્રતા પ્રાપ્ત કરી છે. વગર મુહુર્તના ઉત્તમ દિવસ તરીકે આ દિવસ આખા ભારતમાં પંકાય છે.
માત્ર જેને જ નહિ પરંતુ જૈનેત્તર ભાઇએ પણ આ દિવસને એક મંગળ દિવસ તરીકે માને છે. આ માન્યતાના મૂળમાં પ્રથમ તીર્થંકર પરમાના ૪૦૦ દિવસના તપનું પારણું રહેલું છે. કારણ કે વૈદિક ધમના ભાગવત પુરાણ વગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org