SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ H&H HAN0000000000039 પહોળાઈમાં કાળક્રમે જે વધઘટ થાય છે તેના સંદર્ભમાં જ્ઞાની ભગવતિએ તે પ્રાય:” શબ્દ પ્રયોજેલ છે. જીવનમાં એકવાર તે આ મહાતીર્થની યાત્રા જરૂર કરજે, જે ભાગ્યની સાનુકૂળતા હોય અને જેટલી વધુ યાત્રા થાય તેટલી ઉત્તમ નહિતર પેટે પાટા બાંધીને પણ એકવાર તો આ ગિરિરાજને જરૂર ભાવથી ભેટ આપણા વડીલો આજે પણ ગાય છે. “થોડું-થોડું ખાઈએ, પણ સિદિધગિરિ જાઈએ ? શ્રી સિધધાચલજી એ ઉત્તમ ક્ષેત્ર, ચૌત્રી પુનમ એ ઉત્તમ કાળ, આવા ઉત્તમ ક્ષેત્રમાં આવા ઉત્તમ કાળે, ઉત્તમ ભાવપુર્વ, ઉત્તમ–પવિત્ર દ્રવ્યોથી શ્રી જિનભકિત કરનારો આત્મા-સર્વોત્તમ પરમાતમપદને ભોકતા બને જ બને, “ૌત્રી પુનમ દિન, શત્રુજય ગિરિ અહિઠાણ, પુંડરીક વાર ગણધર, તિહાં પામ્યા નિર્વાણ, આદીશ્વર કેરા રિષ્યિપ્રથમ જયકાર, કેવલ કમલાવર નાભિનરિંદ મહાર. આ અવસર્પિણું કાળના આદી જ, આદી મુનિ અને આદી જિનેશ્વરદેવ શ્રી આદીશ્વર દાદા જ્યાં બિરાજ્યા છે તે શ્રી સિદ્ધાચલ મહાતીર્થની મહાયાત્રા કરીને આપણે સહ જન્મ-મરણના સકંજામાંથી આત્માને કાયમને માટે છોડાવીએ, - નિત્ય પ્રભાતે, નિજ સ્થાનમાં રહીને, પુરા ઉમંગ સાથે શ્રી શત્રુંજ્ય ગિરિરાજની ભાવયાત્રાના ચિંતનમનન દ્વારા આરાધકે નિજ ચિત્તને વાસિત કરવું જોઇએ, નિજ હૃદય-સરમાં નાભિ કુળચન્દ્ર શ્રી આદીશ્વર દાદાનો મનહર વદનચન્દ્રનું પવિત્ર તેજ ઝીલવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy