SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ :.30 uuo00A46900 all yogal સીમધર સ્વામીજીને શ્રી શત્રુંજયના પ્રભાવ વિશે પ્રશ્ન કર્યો ત્યારે તેઓશ્રીએ જે ફરમાવ્યું તે નીચેની પંકતિએમાં ગૂંથાયેલું છે, “કેઈ અનેરે જગ નહિ, એ તીરથ તાલે, " એમ શ્રી હરિમુખ આગળ શ્રી સીમંધર બોલે. જે વિમળ છે માટે અચલ છે. (વિમળાચલ) એ એ મહાતીથની નિર્મળતાને ડાઘ લગાડવાથી આત્મા એવા ચીકણા કમ વડે લેપાય છે કે તેને દૂર કરવા માટે તેને અનેક જન્મમાં આકરી તપશ્ચર્યા કરવી પડે તીર્થક્ષેત્રે કૃતં પાપ વજલે પે ભવિષ્યતિ * તીર્થક્ષેત્રમાં કરેલું પાપકમ આત્માને વિશ્વના લેપ જેવું એંટી જાય છે, એ શાસ્ત્રવચન સો ટકા સાચું છે, કારણ કે મહાન આત્મ શુદ્ધિના મહા તીર્થને વિષે. પણ જેને પાપ કરવાનો વિચાર આવે તે માનવી અઘમ કેટલો? અહીં આ તીર્થને વિષે હું આત્મશુદિધ માટે આવ્યો છું, અને નહા કે અશુદિધ વધારવા માટે એટલા • વિચાર પણ જેઓ તીથમાં જઈને કેનીશ યાત્રાએ જતી . વખતે કરી શકતા નથી એ માણસ ની યાત્રા દ્વારા આત્મા સંસાર ભ્રમણ ઘટાડી કઈ રીતે શકે ? - તીર્થો યાત્રા માટે છે. વિલાસ માટે નહિ. તીર્થમાં જઇને મેહ-મમતાને ઓળે ખેલવાનું નથી. પણ આત્માને તપ-જપ-સંયમપૂજા-સ્વાધ્યાય વડે નવરાવવાનું છે, | ઈન્દ્રિયેના તેની અવેની આંધળી દોટ તીર્થમાં કોઈને ય ન છાજે. પ્રાય: એ ગિરિ શાશ્વત એના મહિમાને નહિ પાર. આ પંકિતમાં આવતે “પ્રાયઃ” શબ્દ આ ગિરિ. શાશ્વતતામાં સંદેહ નશ્વી પ્રેરતો પણ તેની ઊંચાઈ : : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005284
Book TitlePanch Parvo
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy