________________
મહિમા છ
)
PHP ૨૩
'પણ હે દયાળુ ! એવા કોઇ માગ તા બતાવે કે જે મારી પુત્રીના દુષ્ટ કર્યાંના નાશ કરવામાં સહાયક નીવડે,’ વૃધ્ધાની આ વિન’તી સાંભળીને ગણધર ભગવતે ફરમાવ્યું, 'મુંજારોા નહિ, તમારી પુત્રીના દુષ્ટ કર્યાંના નાશ કરવાના ઉપાય પણ છે અને તે એ કે— ‘ચૈત્રી પુનમની તપ સહિત વિધી– બહુમાનપૂર્વકની આરાધના,"
દંભી તેમજ કપટી જનેાના ખેલ દ્વેષ જન્માવે છે. જ્યારે આત્મરસર`ગી મહાત્માઓના ખેલ શ્રોતાઓના હૃદયમાં ધમની આરાધના કરવાની રુચિ જન્માવે છે,
એ મુજબ ગણધર ભગવતના શ્રીમુખે આરાધના કરવાની વાત સાંભળીને તે સીને આરાધનાની રુચી પેદા થઈ અને તેણે તેની વિધી જણાવવા માટે ગણધર મહારાજાને વિનંતી કરી,
એટલે શ્રીપુ`ડરીક સ્વામીએ ફરમાવ્યુ` આસૌરાષ્ટ્રમાં શ્રી સિધ્ધાચળ તીથ આવેલુ' છે. ત્યાં અનંતાનંત જીવે મેાક્ષપદને વર્યાં છે. અનેક તેનાં નામ છે. ત્રણ જગતમાં આ મહાતીથના જોટા નથી. જ્યારે ચૈત્રી પુનમના દિવસ આવે ત્યારે શુભ ભાવથી ઉપવાસ કરવા. દહેરાસર જઇને ભાવભીના હૈયે ઉત્તમ બ્યાથી શ્રી જિનપ્રતિમાની ભકિત કરવી. પૂજા કરવી. તે દિવસે પૂજ્ય ગુરુ મહારાજ પાસે જઇ વંદન કરી, ચૈત્રી પુનમનુ વ્યાખ્યાન સાંભળવું દુ:ખી વેને દાન આપવું, શીલનુ પાલન કરવુ, જીવદયા પાળવી, આત્માપયેાગ ન ડહેાળાય તેવું અપ્રમત્ત જીવન જીવવું, આરાધક પાતે શ્રી સિધ્ધગિરિમાં રહીને આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org